________________
૨૫૩
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
ગઢની ચાવીઓ ઝૂંટવી લઈ પોતાના સિપાઈ એને પહેરા ઉપર ગોઠવી દીધા. મંદિરમાંના ઘણા શિલાલેખાને કઢાવી નાખ્યા. કે જૈને પેાતાના હક સાબિત કરી શકે નહીં. પાળનાં જૂનાં પાટિયાં ફેંકી દીધાં. નાંઘણુપાળનું નવું પાટિયું લગાવી દીધું.
રાજ્યે જૈનાની લૂટારાઓથી તી બચાવવા માટે ગઢમાં રાખેલી જજાળી તાપાને નીચે ઉતરાવી તેને નકામી બનાવી દીધી. જૈન
સંઘની પેઢીના મુનિમ સુંદચ્છ મેાતીચદ હરખાના હાથ ખાંડણીચામાં ખડાવ્યેા. કે જેથી તે પત્ર લખી શકે નહીં, તેમજ બહાર ખબર ન જાય, એ માટે પાલીતાણાની ચારે બાજુએ ચાકી ગેાઠવી દીધી. મુનિમ ઉપર પણ ચાકી ગેાડવી, પરંતુ ત્યાં બિરાજમાન પૂર્વ શ્રી વૃદ્ધિ દ્રજી મહારાજની કૃપાથી મુનિમ અમદાવાદમાં શેડ પ્રેમાભાઈ ને મલ્યા, અને તેમને અધી હકીકત જણાવી, તેમની સૂચના મુજબ મુંબઈના ગવર્નર પાસે તે પહેોંચી ગયે.
અમદાવાદના નીર વીરચંદભગત જેને પણ ગુપ્તપણે પાલીતાણા જઈને સહકીકત મેળવી, અમદાવાદના જૈન સંઘને જણાવી. સરકારે આ બાબતની તપાસ કરવા હુંટર કમીશન નીમ્યું. કમીશને તપાસ કરી જે. બી. પીલે ઉપર આ ઘટનાને પૂરા રીપોર્ટ મેકલ્યા.
જે. મી. પીલે આ રીપાથી સવ હર્કીકત જાણી પાલીતાણામાં ફ્રીવાર આવું તેાફાન ન થાય એ ખાતર ત્રિકમરાય ગુલાબરાયનું થાણું ગાઠવ્યું અને એજન્સીએ સને ૧૮૭૫ માં શત્રુંજય ઉપરના સ શિલાલેખાની નકલ ઉતરાવી. ૧
૧. આજ રીતે ફ્રીવાર મુંબઈ સરકારની આર્કિઓ લેાજિકલ સર્વે તરફથી મિ॰ કાઉન્સેન્સે સને ૧૮૮૮-૮૯માં શત્રુંજ્ય પહાડ ઉપરના દરેક શિલાલેખાની નકલા લીધી હતી. ડૉ. જી. મી. બુલ્હેરે એપિ ગ્રાફ્રિ ઈંડિકા ભાગ ૨ જો પ્રકરણ ઠ્ઠામાં આ શિલાલેખા પ્રકાશિત કરાવ્યા છે.
સારના સૂબા ખુરમની ધર્માન્યતાથી, અથવા તીન કબજો લેવાની ધૂનથી, અહીં જે જે જિનપ્રતિમા જૈનાએ તેમાંની ઘણીને શત્રુંજયમાં પહાડ ઉપર જ ભંડારી રાખી છે.
Jain Education International
પાલીતાણા રાજ્યના ખંડિત થઈ હતી
For Private & Personal Use Only
www.jainelibrary.org