________________
જૈન પરપરાને છતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ઉંટર કમીશનની તપાસ પૂરી થઈ. ત્રિકમરાયનું થાણું ઊઠયું. રાજ્યે જૈનાની તી રક્ષણની શક્તિને અભાવ બતાવવા ધાડું પડાવ્યુ. રાજ્યે સૂરતના શેઠ ભૂખણુદાસે બધાવેલ ભૂખણવાવ તેની જમીન અને ભૂખણવાડીને કખન્ને હાથમાં લીધા, રાજ્યે ઘાસના રક્ષણ માટેની ચેાકીના ખાનાથી રસ્તા પાસેની જમીનમાં છાપરાં મધાવ્યાં. સરકારે તેમાં સર ઈન્ટીકેન્ડીએ આપેલા ચૂકાદાની છઠ્ઠી કલમના અનાદર થતા સમજીને તે છાપરાં કઢાવી નાખ્યાં. વળી, પહાડ ઉપરના જળકુ’ડના પાણી આવવાના રસ્તાઓ રાકાવ્યા. પહાડ ઉપરની મહાદેવની દેરી, અંગારશા પીરની જગા, જૈનાની માલિકીની હાવા છતાં રાજ્યે તેમાં દખલ કરવા યુક્તિ ગાડવી, પણ એજન્સીએ રાજ્યને તેમ કરતાં રેકયું.
૨૫૬
રાજ્યે સને ૧૮૭૮ માદ ઈ ટી કેન્ડી અને જે ખી પીલેના ગયા પછી સર કીટી જે કરેલા ખાપાના દસ્તાવેજને રદ્દ કરાવી રખેાપાની મેાટી રકમ વધારવા ચળવળ શરૂ કરી.
1 એવી
rr
રાજ્યે “ હવે શાંતિ બની રહેશે, કે ગડબડ થશે નહીં ખાતરી આપી જણાવ્યું કે, હવે ચાકનું અબ્દુલ્લા ખાનનું થાણુ ઉડાવી લેવું જોઈએ. અને રખાપાની રકમ નક્કી કરવા માટે જૈન યાત્રાળુએની ગણતરી કરવાનું કામ અમને સોંપવું જોઈ એ વગેરે. શેઠ આણુંદજી કલ્યાણજી (શ્રીશ્વેતામ્બર જૈનસઘની) પેઢીની સ્થાપના
આપણે પહેલાં બતાવ્યું છે કે—ખા॰ અકબરે શ્રી શત્રુંજ્ય તીથ ૪૦ ૩૦ આ॰ વિજય હીરસૂરિને સ સત્તા સાથે ભેટ આપ્યું હતું. (પ્ર૦ ૪૪ ′૦ ન. ૪, પૃ૦ ૧૧૯) તેમજ ખા૦ શાહજહાંએ શત્રુંજ્ય તી અને પાલીતાણા ગામ અમદાવાદના નગરશેઠ તપગચ્છના શ્રાવક શ્રી શાન્તિદાસ ઝવેરીને ઈનામમાં આપ્યાં હતાં.
(૫૦ ૪૪, પૃ૦ ૧૫૬, ૨૨૬ મેા. ફ॰ નં. ૧૬) ઇતિહાસ કહે છે કે-૩૦આવિ હીરસૂરિજીની પ'પરાના પટ્ટધરો શત્રુંજ્ય તીથની ચેાગ્ય વ્યવસ્થા માટે પાલીતાણા શહેરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org