________________
૨પર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
રાજ્ય સને ૧૮૭૭ (સં. ૧૯૩૩-૩૪) ભાદરવા વદ ૦)) ને રોજ શત્રુંજય પહાડ ઉપર જૈન મંદિરવાળા વિભાગમાં ઢેડેને મેળે ભરાવી, ડુંગળી વગેરે ખવરાવી, જૈન મંદિર વગેરેને અપવિત્ર બનાવ્યાં.
સોનગઢના ડેપ્યુટી આસીસ્ટન્ટ વામનરાવ બાલકૃષ્ણ આ મેળાની ખબર મળતાં જ ત્યાને રીપેટ લેવા અબ્દુલખાનને પાલીતાણા મોકલી પાકો રીપોર્ટ મેળવ્યો. વામનરાવે તે રીપિટ એજન્સીને મોકલ્યા.
એજન્સીને પણ ચારે બાજુની તપાસ કરતાં ખાતરી થઈ કે, રાયે ઈરાદાપૂર્વક આ મેળે ભરાવ્યો છે. એજન્સીએ રાજ્યને હવે પછી આ મેળે ભરવાની મનાઈ કરી. અને આવાં આવાં તોફાનોને રેકવા ચેક ગામમાં રાજ્યના ખર્ચે સને ૧૮૭૬ થી ૧૮૮૦ સુધી અબદુલખાનનું થાણું ગઠવ્યું. પછી જેને અને ઠાકોર વચ્ચે કેસ ચાલ્યું.
સરકારે કાપ૦ એ. પીલેને અને ન્યાયખાતાના આસીસ્ટન્ટ ઇ. ટી. કેન્ડીને આ કેસ સાંભળવા નીમ્યા. પીલ સાહેબે કેસ ચલાવ્યું. તેણે પહેલાં ફરમાન કાઢયું કે, પહાડ અંગે જે સ્થિતિ છે, તેમાં કેઈએ કશે ય ફેરફાર કરે નહીં. - ઇ. ટી. કેન્ડીએ બંને પક્ષના પુરાવા માગ્યા. જેનેએ સને ૧૬૫૬ થી ૧૮૭૫ સુધીના પુરાવા આપ્યા, બીજે જરૂરી ઇતિહાસ પણ આપે. - રાજે આ કેસ માટે બેરિસ્ટર બ્રાઉની તથા બદરૂદીન તૈયબજીને રેડ્યા હતા. રાયે આ કેસમાં જેનેના જરૂરી પુરાવાઓને નાશ કરવા બાજી ગોઠવી.
રાધનપુરના મસાલીઆ કુટુંબના જૈનેએ ઘેડે વખત શત્રુ જયને વહીવટ કર્યો હતો. ઈ. ટી. કેન્ડીએ તે ચોપડા રાજકોટ મંગાવ્યા, રાધે રાજકેટથી નવ કોસ દૂર બેટી નદીના કાંઠે કાવાડવા ગામ પાસે તે ચેપડા લુંટાવ્યા.
રાજ્ય પીલ સાહેબના ફરમાનને અનાદર કરી પહાડ ઉપર ગઢમાં જેને કબજે હતે. તે ઉઠાડી, રાજ્યને કબજે બતાવવા પિતાના સિપાઈઓને ઉપર ચડાવી જૈનેના ચોકીદારને કાઢી મૂક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org