________________
૨૫૦
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ૮-૭-૧૮૬૭) ઠાકરને શરૂમાં જ સલાહ આપી કે શહેરની સુધરાઈ કમિટી બનાવવી, અને એજન્સીની મંજૂરી મેળવી કામ કરવું.
સને ૧૮૬૪માં ઠાસૂરસિંહજીનાં લગ્ન થયાં, ત્યારે રાજ્ય જેના વડે, ધર્મશાળા વગેરે મકાન માગી લીધાં, પણ તે પાછાં આપતાં ઘણું મુશ્કેલી ઊભી કરી. શેઠ આ૦ ક0ની પેઢીને એજન્ટ પાસે મહેમાનો માટે પાકુ સીધું માગી તેફાને કરાવ્યાં.
સને ૧૮૬૩-૬૪ માં વિસં. ૧૯૨૧ મહા સુદ ૭ ગુરૂવારે સવારે શેઠ કેશવજી નાયકે ટૂંક બનાવી હતી તેમાં ઠાકોરે દખલ કરી, તેના શિલાલેખમાં પિતાને રાજા તરીકે લખાવવાનું દબાણ કર્યું હતું, તે દિવસથી જેનેએ પહાડ ઉપર નવી ટૂંક બનાવવાનું બંધ કર્યું.
તળેટીમાં બાબુ ધનપતસિંહજીએ બંધાવેલી ટૂંકમાં પણ રાજ્ય દખલ કરી રકમ લીધી.
ઠાકોરે જેને પાસેથી વધુ રકમ મેળવવા જેને અમને નજરાણું મળણું આપે છે, એવી બનાવટી નોંધબુક એજન્સી પાસે મૂકી વિનંતિ કરી કે, જેને અમને દરસાલ આટલી રકમ ભરે એની જાશુકની વ્યવસ્થા કરવી જોઈએ.
કમીશન-એજન્સીએ આની તપાસ માટે જૂનાગઢના દિવાન કળભાઈ અને પોરબંદરના દિવાન કબા ગાંધીનું કમીશન નીમ્યું. કમીશને જાહેર કર્યું કે, “ચાપડી વિશ્વાસ કરવા લાયક નથી.”
ઠાકરે અંગ્રેજ સરકારને સને ૧૮૨૫માં વિનંતિ કરી કે, “હવેથી મને જેને પાસેથી દર સાલના રૂા. ૨૦૧૦૦] અપાવવા જોઈએ.”
સરકારે કામ માટે પોલિટીકલ એજન્ટ આર૦ એચ. કીટીંજને ની. સર કીટીંજે તા. ૫-૧૨-૧૮૬૩ માં સંપૂર્ણ રીતે ઠાકોરની તરફેણ કરી જણાવ્યું કે–
(૧) જેને ધનાઢય છે, તે તે મેટી રકમ આપી શકે. (ક. ૫,૧૪) (૨) આ રકમ રખપુ નહીં પણ મુંડકાવે છે,
(૩) બારનવેલવાલા દસ્તાવેજમાંના “દસ્તાવેજ ” શબ્દને અને તેણે બાંધેલી વર્ષોની મુદત તથા બે ઈસમે જેવા વચ્ચે થયેલા કરારને તથા નકકી કરેલી રખેપાની રકમને રદ કરી. (ક૭, ૯, ૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org