________________
આ લારાના જ વિતા છ
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગચંદ્રસૂરિ ર૧૯ સને ૧૫૮૩માં મરણ થયા બાદ અકબરે પિતાના સાવકા ભાઈ ખાન આઝમ અજીજ કોકાને ગુજરાતને સૂ બનાવી મોકલ્યો. બા, અકબરે શેખ અબુલફજલને સૌરાષ્ટ્રમાં સાત વર્ષ રાખે. તેણે મહેસૂલની વ્યવસ્થા માટે સૌરાષ્ટ્રના આ પ્રકારે નવ ભાગ પાડયા
૧ ઝાલાવાડ, ૨ સેરઠ, ૩ શત્રુંજય વિભાગ, ૪ વાલાક, ૫-૬-૭ વાઘેલાઓને વિભાગ, ૮ કાઠી અને ૯ નાને કચ્છ વગેરે.
(પ્રક. ૪૪ પૃ૦ ૬૭) ગુજરાતના સૂબાઓ બાળ અકબરે ગુજરાતમાં એક પછી એક ૧. ખાને આઝમ મિરઝા અજીજ કેકા, ૨. મિરઝાખાન, સને ૧૫૭૫, ૩. શાહબુદ્દીન ૪. ગુજરાતી અમર ઈનમાદખાન, ૫. મિરઝા અબદુલ રહીમ સને ૧૫૮૩, ૬. ઈસ્માઈલ કુલીખાન, ૭. મિરજા અજીજ કોકા, ૮. શાહજાદે મુરાદબક્ષ અને ૯ મિરઝા અજીજ કેકા એ નવ સૂબાએને મેકલ્યા હતા. (૧, ૭, ૯) સૂબો ખાને આઝમ મિરઝા અજીજ કેકા
આ સૂબાઓ પૈકી ૧, ૭, ૯ ખાને આઝમ મિરઝા અજીજ કેક, તેનાં મિરઝા, અજીજ, અજીજ કેકા, મિરઝા અજીજ કેકા વગેરે નામે મળે છે. તે બાટ અકબરને દૂધભાઈ હતું. બાદશાહ તેની ઉપર ઘણો પ્રેમ રાખતો હતે.
કેકા બેલવામાં ચતુર હતો, મેટે કવિ હતો, ભારે લડે હતો અને રમુજી હતા. તે અવાર નવાર બાદશાહ અકબરને ચીડાવતો હતે. બાઅકબર સૌને કહેતો કે કેકા અને મારી વચ્ચે દૂધની નદી છે. હું તેને ઓળંગીશ નહીં.
ખાન સૌને કહેતે કે પુરુષે ચાર પ્રકારની સ્ત્રીઓ રાખવી જોઈએ. ૧ વાર્તાવિદ માટે ઈરાની, ૨ ઘરકામ માટે ખુરાસાની, ૩ બાલ-બચ્ચાંના ઉછેર માટે હિંદુસ્તાની અને ૪ સ્ત્રીઓ ઉપર કડપ બેસાડવા, મારપીટ કરવા માટે ઉત્તહરી.
(-ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક. ૪૯ પૃ. ૭૨૫)
2.
વાર્તાવિને માટે હિંદુસ્તાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org