________________
સુમાલીસમું ]
તપસ્વી હીરલા આ જગચ્ચ ંદ્રસૂરિ
૨૩૩
સમજી ગયા, તેણે ગુસ્સે થઈ ને સૌને બળજખરીથી મુસલમાન બનાવ્યા. ખસ રાજા અને બધા સૈનિકા મુલમાન અન્યા. (સૌ॰ રસધાર)
રાણપુરના ઊંચી કામના હિંદુ બ્રાહ્મણેા વાણિયા વગેરે આ ધાર્મિક આક્રમણથી ગભરાયા, જે આજ સુધી ગેાહેલાના વાસની વચ્ચે જૈનમ`દિર પાસે રહેતા હતા તે બધા પાતપેાતાની રક્ષા માટે પેાતાના કુટુંબને લઈ રાણપુર છેાડી વળા, ઉમરાળા લાઠી માંડવી વગેરે સ્થાને ચાલ્યા ગયા. કાઈ કાઈ તા વચલા વાસ છેાડીને નદી તરફ આવી વસ્યા.
૫. ગજીભા.
૬. રાણજી (રામજી)—સંભવ છે કે (૪) રાણજી ગેાહેલે રાણપુર વસાવ્યુ હાય અને (૬) રાણજી ગોહેલના સમયે રાણપુરના રાજ વિનાશની ઘટના બની હાય.
૭, મૈાખડજી—તે મહાદુર હતા તેણે રાણપુર ઊંડી ઘેાઘામાં આવી ગાદી સ્થાપન કરી. તે પીરમબેટના ભાદશાહ કહેવાતા હતા. દરિયામાં આવતાં જતાં વેપારીઓનાં વહાણા તે લૂટી લેતેા. એ રીતે એ ચાંચિયાનું કામ કરતા. આથી દિલ્હીનેા બાદશાહ મહમ્મદ ખીન ગુસ્સે ભરાયા. તેણે ઘાઘા ઉપર સેના મેાકલી. મેાખડજીએ યુદ્ધમાં લડતાં લડતાં સને ૧૩૪૭માં પાસેના ખદડપુરમાં મરાયેા.
૮. ડુંગરજી—(સને ૧૩૪૭થી ૧૩૭૦) તેની ગાદી ઘેાઘામાં હતી. ૯. વીનેજી—(સને ૧૩૭૦ થી ૧૩૯૫)
૧૦. કહાનાજી—(સને ૧૩૯૫ થી ૧૪૨૦)
૧૧. સાર’ગજી(સને ૧૪૪૫ થી ૧૪૭૦) તેણે સને ૧૪૨૦ વિ૦ સ૦ ૧૪૭૭માં ઉમરાલામાં ગાદી સ્થાપન કરી.
(પ્રક૦ ૪૪, પૃ૦ ૨૩૫)
૧૨. શિવજી—(સને ૧૪૭૦ થી ૧૫૦૦) ૧૩. જેતોજી—
३०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org