________________
૨૦૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પાસેની જમીનમાંથી નીકળેલી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા માટે મોટો જિનપ્રાસાદ બંધાવ્યું હતું. અને શેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨ માં તથા સં. ૧૭૦૫ માં બીબીપુરના આ જિનપ્રાસાદને વિશાળ બનાવ્યું હતું. એટલે કે આ જિનપ્રાસાદ બીબીપુરમાં જ હતે.
(પ્રક. ૪૪, બા, જહાંગીર પૃ૦ ૯૮) સુબા ઔરંગઝેબે આ વિશાળ જિનપ્રાસાદને તેડાવી મસીદ બનાવી પછી, બા, શાહજહાંએ સં૦ ૧૭૦૫માં નગરશેઠની અરજીથી ગુજરાતના સુબાને આજ્ઞા આપી હુકમ કર્યો કે–તમે આ જિનપ્રાસાદને બાદશાહી ખજાનાના ખર્ચે પહેલાં જે હતું તે જિનપ્રાસાદ બનાવી નગરશેઠ શાન્તિદાસ ઝવેરીને પ.
(જૂઓ પ્ર. ૪૪, પૃ. ૧૦૦, ૧૦૧, તથા પૃ. ૧૫૧ થી ૧૫ મેગલ બાદશાહનું ફરમાન નં૦ ૧૬).
કડવામતના વેતાંબર જેનેએ હેબતપુરમાં મેટા જિનપ્રાસાદે બંધાવ્યા હતા. (પ્રકપ૩) આ બધી વિગત ઉપરથી લાગે છે કે સિકંદરપુર, હેબતપુર અને બીબીપુરમાં મોટા પ્રમાણમાં જેને રહેતા હતા, અને ત્યાં જેને એ મોટાં જિનાલયે બંધાવ્યાં હતાં.
(૧૭) કાલુપુર-મહમ્મદ બેગડા (સને ૧૪૫૯ થી ૧૫૧૧)એ અમદાવાદને કેટ બંધાવ્યો અને એ કેટની બહારના ભાગમાં આવ્યા હાજી કાલુએ એ વખતે કાલુપુર વસાવ્યું. તે પછી કાલુ મુસલમાન હાજી બજે, અને સમય જતાં કિલ્લાની અંદરને એ તરફને વસ્તીવિભાગ કાળુપુરના નામથી જ પ્રસિદ્ધિ પામે કાળુપુરમાં જેનો અને વહેરાઓ મોટા પ્રમાણમાં રહેતા હતા.
(૨૦) શિયદાબાદ–તેનાં બીજાં નામે સિયદપુર અને સરસપુર પણ મળે છે.
(૨૧) સારંગપુર-મહમ્મદ બેગડાના અમીર કિવા ઉમુક મલિક સારગે કિલ્લા બહાર સારંગપુર વસાવ્યું હતું. પછી અંદર- - ન વિભાગ પણ સારંગપુરના નામથી પ્રસિદ્ધિ પામ્યો હતે.
(૩૫) રાજપુર-મિરાતે અહમદીમાં લખ્યું છે કે; “રાજપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org