________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૨૦૯ બામહમ્મદે શેઠ સદાનંદને પ્રજા ઉપર કરેલા ઉપકારના બદલામાં “
વરકને ખિતાબ આપ્યો હતે. (ચાલુ ઈતિ, પ્રક. ૪૫ શેઠ મદન શ્રીમાલીનો વંશ પાટણના ભંડારની “અંગવિઝા પઈન્નયની પ્રશસ્તિ, તથા
પ્રક. ૫૩ આ૦ લમીસાગરસૂરિ) બામહમ્મદને કેઈએ ઝેર આપવાથી તે મરણ પામે. ૪. કુતબુદ્દીન-(રાજ્યકાળ–સને ૧૪૫૧ થી ૧૪૫૮)
તેનું બીજું નામ કુતુબશાહ પણ મળે છે તેણે સને ૧૪૫૧માં પિતાની હયાતીમાં અમદાવાદનું કાંકરિયું તળાવ ફરી બંધાવ્યું, જે ૧૯૦ ફૂટ લાંબુ અને ૨૧૫૩ વારના ઘેરાવામાં હતું. તેણે વિ. સં. ૧૫૫૧માં સરખેજને રેજો બંધાવ્યું.
(ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્ર. ૪૦ પૃ. ૫૯૧) પ. દાઉદશાહ (રાજ્યકાળ-સને ૧૪૫૮ થી ૧૪૫૯) તે માત્ર એક વર્ષ જીવ્યો હતે. ૬. મહમુદ બેગડે–
રાજ્યકાળ–(સને ૧૪૫૯ થી ૧૫૧૧: સં. ૧૫૧૬ થી ૧૫૭૦). તેનું મૂળ નામ ફતે ખાન હતું.
જેમ ગૂર્જરેશ્વર કુમારપાલ સિદ્ધરાજ જયસિંહને કેપને ભેગ બન્યો હતે, ફખાન પણ તે જ રીતે બા, કુતબુદ્દીનના કેપને ભોગ બન્યું હતું. પણ તે આબાદ બચી ગયે.
કુતબુદ્દીન અને ફખાન બંને સાવકા ભાઈ હતા. કુતબુદ્દીનને નાની ઉંમરના ફતેહખાન સાથે વેર હતું. આથી કુતબુદીને પિતાની રૂપાળી, ચાલાક, ખટપટમાં ચતુર અને બુદ્ધિશાળી એવી રૂપમંજરીને ફતેહખાનને પકડી લાવવા “શાહ આલમના સ્થાનમાં” મેકલી. રૂપમંજરીએ ત્યાં જઈ ફતેહખાનને હાથ પકડી તેને પિતાની સાથે લઈ જવા ઍએ. શાહઆલમે કહ્યું-“રૂપસુંદરી જેને હાથ ખેંચે છે તે બાદશાહ બનતાં તેને પિતાને હાથ આપશે. એટલે
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org