________________
સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૧ના રાજ અપેારે ૧૧ વાગે અમદાવાદના નગરશેઠના વડામાં શેડ પ્રેમાભાઈના પ્રમુખપદે ભારતના જૈનેએ એકઠા મળીને રીતસરની ચૂંટણી દ્વારા તેની સ્થાપના કરી હતી. “ જગતભરના જૈનેાનાં નાનાં મેટાં તીથૅ અને જૈન મંદિશ આ સંસ્થાના તામામાં છે. બધાં તીર્થોના વહીવટદારો પણ આ સંસ્થાની દોરવણી પ્રમાણે વહીવટ કરે છે. મા ક॰ પેઢીનું તા. ૨૮-૧૨-૧૯૧૨ ને રાજ પાકુ અંધારણુ બન્યું.
અમદાવાદના નગરશેઠના વડામાં સ૦ ૧૯૯૦ ફા૦ ૧૦ ૩ થી ફા॰ ૧૦૭ સુધી અખિલભારતવર્ષીય મુનિસમ્મેલન મળ્યું હતું તેણે ૧૧ ઠરાવાના પટ્ટક બનાવ્યેા.
લાકાયાગી સસ્થાઓ
અમદાવાદના જૈનાએ ઘણી લેાકેાપયેગી સંસ્થાએની સ્થાપના કરી છે. તે આ પ્રમાણે-જૂની સિવીલ હેાસ્પીતાલ, શેઠ હેમાભાઈ ઈન્સટીટટ્યૂટ, પાંજરાપાળ, નગરશેઠ પ્રેમાભાઇ હાલ, શેઠે ભેાળાભાઈ હાલ ( વિદ્યાસભા ) શેડ માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરી, શેઠ વાડીલાલ સારાભાઈ હેાસ્પીટલ, એસ. એલ. ડી. કેલેજ (સરદાર લાલભાઈ દલપતભાઈ કોલેજ), શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર, ગંગાબાઈ કન્યાશાળા, મનસુખભાઈ ભગુભાઈ હાઈસ્કૂલ વગેરે વગેરે નિશાળા, માધ્યમિકશાળાએ. કોલેજો, કન્યાશાળાઓ, હાસ્પીતાલ અને શીવણ કેન્દ્રો વગેરે સંસ્થાએ સ્થાપન કરી છે.
અમદાવાદનાં બીજા નામેા એની વિશેષતાના કારણે પડયાં છે. જેમકે–જૈનપુરી, રાજનગર, મિલાનું નગર, પાટનગર વગેરે નામેા પ્રચલિત છે.
२०७
શ્રી રત્નમણિરાવ B, A લખે છે કે, અમદાવાદમાં આજે ૨૮ સીલે છે. (૫૦ ૭૮૮ થી ૭૯૨) બાદશાહ અહમદશાહે વસાવેલું એકદરે અમદાવાદ આજે ભારતમાં સરીતે સમૃદ્ધ નગર છે.
બાદશાહ અહમદશાહે પાટણ, ખંભાત અને ચાંપાનેર વગેરે
i.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org