________________
ગુમાલીસમું] પરવી હીરલા આ ક્લચંદ્રસૂરિ ૧ શહેર જેવું છે.” તેમાં મોટા મોટા અમલદારે, વેપારીઓ, દરિયાઈ વેપારીઓ, શીયા વહેરા અને જૈન વગેરે વસતા હતા.” હર્ષકુલના આ૦ સેમવિમલે રાજપરામાં સં૦ ૧૬૩૩ માં ક્ષુલ્લકકુમાર રાસ રચ્યું.
(સેમ પટ્ટા) (૪૮) મુરાદગંજતેને સુબા મુરાદાબક્ષે વસાવ્યું હતું.
(૬૮) નવાપુર–તે અમદાવાદ શહેરની બહાર શાહઆલમના રાજા તરફ હતું, તેનું બીજું નામ નવીનપુર પણ મળે છે.
તપાગચ્છના ૬૧ મા આ૦ વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ ના અષાડ શુદિ ૨ ના રોજ અમદાવાદના નવીનપુરમાં સ્વર્ગગમન થયું.
(પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૧પુ, પૃ૯૬; ચાલુ ઈતિ પ્રક. ૬૧) (૭૬) ઈશનપુર–તે ચડેલા તળાવ પાસે હતું.
(૮૧) આશાવલ–તેનું બીજું નામ કર્ણાવતી પણ મળે છે. તે જમાલપુર દરવાજા બહારના બહેરામપુર પાસે હતું.
(જૂઓપ્રક. ૪૪, પૃ. ૧૫) (૪૫-૮૮) ખાનપુર-ઔરંગઝેબના સમયે સૈયદ હસનખાને તેને વસાવ્યું.
(૬૦) મહા ભાનુચંદ્ર ગ૦ (૬૧) પં. દેવચંદ્ર ગ5 (૬૨) ૫૦ મુનિચંદ્રગણિ તે સં. ૧૬૭૬ આ. વ. ૯ સોમવારે ખાનપુરમાં હતા. (શ્રી પ્રશ૦ સં. ૨, પ્રશ૦ નં૦ ૯૪, પ્રક. ૫૫, મહોર ભાનુચંદ્ર)
(૮૬) વાડજ–તે સ્વતંત્ર ગામ હતું, અને છે.
(૮૭) ઉસમાનપુરા–“અહીં વેપારીઓની દુકાને હતી.” આજે આ સ્થાનમાં ગુજરાત વિદ્યાપીઠ છે, તે બાજુને વિસ્તાર ઉસમાનપુરા કહેવાતે.
તપાગચ્છીય મહ. (૫૯) કલ્યાણવિજય ગણિવરના શિષ્ય મહો. ધનવિજયગણિએ સં. ૧૬૯માં અમદાવાદના ઉસમાનપુરામાં બમાર લોક ૧૦૮ રચ્યું હતું.
(પ્રક. ૫૮) તપગચ્છના મહ૦ ઉઘોવિજ્યજી ગણિવરની પરંપરાના પં સંઘવિજય ગણિના શિષ્ય પં. વૃદ્ધિવિજયગણિએ સં. ૧૯૭૪ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org