________________
સુમાલીસમું ] પરવી હીરલા આ જગશ્ચંદ્રસૂરિ
૧૯૯ હાય, એવો વાસ. (૨) પાડે (Tય૩=પ્રગટ) ચારે બાજુથી ખુલે, અને દેહલી વગરને વાસ.
સંભવ છે કે, બંભણવાડુ, વીરવાડા, સનવાડા, બ્રાહ્મણવાડા, મેરવાડા, દેલવાડા વગેરે ગામો આવી જ ગોઠવણીથી વસ્યા હેય.
આ રીતે અહીં પિળે અને પાડા બન્યા હતા. સને ૧૯૬૦માં મહેલા શબ્દ વપરાયાને ઉલ્લેખ મળે છે. “મિ િઅમરી”માં અમદાવાદનાં ૧૨૦ થી વધુ જૂનાં પરાંઓનાં નામે નોંધાયેલાં મળે છે.
બામહમદ બેગડાના સમયે અને પછી આ પિળો અને પરાઓમાં મોટી વૃદ્ધિ થઈ હતી. કેટલીએક પળે અને પરાંઓની વિગત આ પ્રકારે છે–
(૧) શાહપુર-તેનું મૂળ નામ “કાજીપુર” હતું (૧૦) જહાંગીરપુર–તે કાળુપુર અને શાહીબાગની વચ્ચે હતું. (૬૪) આ રીતે બેગમ નૂરજહાંએ નૂરગંજ વસાવ્યું હતું.
(૧૧) સિકંદરપુર-તે જહાંગીરપુર અને અસારવા વચ્ચે હતું. તેનું બીજું નામ હેબતપુર પણ મળે છે. બા. અહમદશાહના સૂબા હૈબતખાને હેબતપુર વસાવ્યું હતું.'
(૧૩) હરિપુર–તેને બાદશાહ મહમ્મદ બેગડાની જનાનખાનાની એક હરિબાઈ નામની ધાવમાતાએ વસાવ્યું હતું. તેણે હરિવાવ પણ બનાવી હતી.
(૧૪) બીબીપુર–સૈયદ ખૂન મીર, બીન, સિયદ બડા બીન યાકુબને બીબી નામની માતા હતી. તેને રેજો “મંગળદાસ શેઠની મીલની પાછળ દાદાહરિવાવની પાસે છે.” તેના નામથી બીબીપુર વસ્યું હતું. તે અસારવા અને સૈયદપુર (સરસપુર)ની વચ્ચે હતું.
સંભવ છે કે, બીબીપુર સિકંદરપુરની સાથે જોડાયેલું હોય. કેમકે અમદાવાદના જેને ત્યાં આ૮ વિજયસેનસૂરિના ઉપદેશથી સં. ૧૬૫૬ ના માહ શુદિ ૫ ના રોજ સિકંદરપુરમાં ઢીગવા ચેકીની . ૧. અમદાવાદની પશ્ચિમે ૬ માઈલ દૂર હેબતપુર નામે ગામ પણ વસેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org