________________
ચુમાલીસમું ]
તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૧૫૩
નહીં. તા. ૨૧ જમાદીલા આલ્બેરશાંની સન ૧૦૫૮, ફરમાન ઉપર સહી તથા મહેાર મારી પછવાડે ફરમાન નિશાની.
તરજુમા કરનારની સહી જગમાહાદૂર કાશીદ્દીનની ફારસીમાં સહી છે.
નોંધ :- આને અસલ ક્ારસી દસ્તાવેત શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ ને ત્યાં છે. ને તરજુમાની તથા અસલ ક્ારસીની નકલા દશક્રોઈના મામલતદાર સાહેબને ત્યાં તારીખ માહે સને ૧૮૮૮ ના રાજ રેવન્યુ સર્વેના સુપરિન્ટેન્ડેન્ટ ફરનાન્ડીઝ સાહેબને જોવાસારુ આપી છે.
( –જૈન ઐતિહાસિક રાસમાળા, ભા૦ ૧, સમાલોચના પૃ૦ ૨૯) ફરમાન સાળસુ (૨) નકલ
બાદશાહ શાહજહાંનું ચિંતામણિ જૈન મંદિર જૈનાને પાછું સોંપવાનું ફરમાન
સૂચના: ગુજરાતના સુબા તથા અમલદારાના અંગે જે ખિતામેા વગેરે વાપર્યા છે, તેતે। અમે અનુવાદ કર્યા નથી. --અનુવાદક.
ગૂજરાતના હાલના તથા હવે પછીના સૂબાએને માલૂમ થાય કે અત્યાર પહેલાં ગૂન્દે ઉશ્ અકરાત્ શાંતિદાસ ઝવેરીના દેરાસરની ખાબતમાં ઉર્દૂ હૃત્ ઉલ્ મુલ્ક શાયસ્તા ખાન નામ પર ફરમાન નીકળ્યું હતું કે શાહજાદા સુલતાન ઔરંગઝેબ મહાદૂર ત્યાં થાડા મહેરામ ( કમાના ) અનાવી, તેને મસ્જિદનું નામ આપેલુ, અને તે પછી મુલ્લા અબ્દુલ હકીમે અરજ કરી જણાવ્યું કે, “ એ મકાન પર બીજો માણસ પોતાના હક હાવાના દાવા કરે છે, તેથી આપણા પાક ધમ મુજબ એ મસ્જિદ ગણાય નહીં.” આ ઉપરથી ખાદશાહી હુકમ નીકળ્યા હતા કે, “ એ મકાન સતિદાસ (શાંતિદાસ )ની મિલકત જોડે તાલ્લુક (સબંધ ) ધરાવે છે અને નામદાર શાહજાદાએ મહેરામની સીકલવાળા મકાનને ત્યાં પાચા નાખ્યા છે, તેથી તેને કેઈ રીતે હરકત થવી જોઈએ નહીં. તેથી એ મહેરામને ત્યાંથી ખસેડી નાખવા અને મજકુર મકાન તેને હવાલે કરી દેવું.” હવે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org