________________
૧૯૫
શુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
તે ૨૧ વર્ષની ઉંમરે બાદશાહ બન્યું હતું. શરૂઆતમાં તે ઝનૂની હતો પણ ધીમે ધીમે તે સમભાવી અને ધર્મસહિષ્ણુ બની ગયું હતું. ગુજરાતના ઇતિહાસમાં તે ન્યાયી બાદશાહ ગણાય.
અમદાવાદ બાદશાહ અહમ્મદશાહે અમદાવાદ વસાવ્યું, તેને ઇતિહાસ આ પ્રકારે જાણવા મળે છે – આશાવલ અને કર્ણાવતી
અમે રાજા કર્ણદેવ સોલંકી (વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦)ના ઇતિહાસમાં “તેણે આસાપલ્લીના સ્થાને કર્ણાવતી વસાવ્યું વગેરે” જણાવ્યું હતું.
(–પ્રક. ૩૫, પૃ. ૮૭) શ્રી રત્નમણિરાવ ભીમરાવ B,A, પિતાના “જૂarnતનું પાટનગર અમદાવા” નામના ગ્રંથમાં લખે છે કે–આ આશાવલ અને કર્ણાવતીનગર આજે જ્યાં “ જમાલપુર દરવાજો અને આસ્ટેડિયા દરવાજ” બહાર નો ભાગ છે ત્યાં વસેલાં હતાં. આ બન્ને નામે ઘણાં વર્ષો સુધી પ્રચલિત હતાં. ત્યાં પાસે જ આશા ભીલનો ટેકરે છે. (પૃ. ૧૭) આ રીતે “સાબરમતીથી મણિપુર સુધીને ભૂમિ ભાગ, જેમાં જગન્નાથજીનું મંદિર, શત્રુંજયને પટ બાંધવાની જેનેની જમીન, જૈન ચાલી, અને ગીતામંદિર વગેરે છે” ત્યાં કર્ણાવતી હતી એમ માનવું પડે છે.
મહેર ધર્મસાગરજી ગણિવરના શિષ્ય પં. વિનયસાગર ગણિએ સં૦ ૧૬૪૦માં સંસ્કૃત ભાષામાં પૂર્વ રેરાનriાવટી રચી છે તેમાં તેમણે “પાટણનગરની સ્થાપનાના કાળથી પ્રારંભીને બા. મદાફર”
૧. પાટણ માટે જુઓ “પાટણ; પ્રક. ૩૫, પૃ. ૭૫ ટિપ્પણી તેમાં સં. ૮૦૨ શાકે ૬૬૮ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે રેહિણું વૃષના ચંદ્રમાં સૂર્યોદયથી ઘડી ૧૭ જતાં સિંહલગ્નમાં અણહિલપુરની લગ્ન કુંડલી બતાવી.
સુ.’
૧૦મે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org