________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૯૩
(૪) અહમ્મદશાહ બીજે કે મહમ્મદ ત્રીજાએ સને ૧૫ર૩ થી ૧૬૨૬ (વિ. સં. ૧૫૮૨)માં બેગમની પ્રેરણાથી શત્રુંજય તીર્થનાં દર્શન, માન-સન્માન કર્યા આ ઘટના પછી શત્રુંજય તીર્થમાં અંગારશાહ પીરની દરગાહ બની છે, જે આજે જેનેના કબજામાં છે.
(જૂઓ-પ્ર૦૫૬–અંગારશાહ પીરની દરગાહ) હીસામુદ્દીન વિ. સં. ૧૪૩૨ (૬૨) થી ૧૪૭૦ સુધી પાટણને સુબે હતે.
(૬) વીજુદ્દીન ખુરેશી (૭) તાજુમુક (૮) અહમદખાન
(૯) સૂબેદાર જાફરખાન-તે બાદશાહ ગ્યાસુદીન તઘલખ– બીજાથી મહમદ તઘલખ સુધી ગુજરાતને સૂબે બની રહ્યો. સૂબા તાજુમુલ્ક અને જાફરખાને સને ૧૪૦૦માં સૌરાષ્ટ્ર ઉપર સવારી કરી સેમિનાથ પાટણ ઉપર હલ્લો કર્યો હતો ત્યારે જૂનાગઢને રા”..... હમીરજી ગોહેલ તથા વેગડો ભીલ વગેરેએ તેઓને જોરદાર સામને કર્યો હતો, પરંતુ તે સૂબાઓએ તે સૌને હરાવી મારી નાખ્યા. અને ગૂર્જરેશ્વર કુમારપાલ સેલંકીએ સં. ૧૨૦૮માં બંધાવેલા સેમિનાથના દેવળનો નાશ કર્યો અને તેને
આ વાવ વિસં. ૧૫૫૫ માં ઉત્તરાયણનો સૂર્ય હતો ત્યારે મહા શુ૫ અને ઉત્તરાભાદનક્ષત્રમાં બવ–કરણમાં સિદ્ધિગમાં બનાવી છે.
જો કે ફાર્બસ સભાના ગ્રંથસંગ્રહમાં આ વાવનો શિલાલેખ છે તેમાં સને ૧૪૯૯માં આ વાવ બનાવ્યાનું લખ્યું છે, તે લેખમાં વિશેષ જણાવ્યું છે કે
- દંડાહી પ્રદેશના વાઘેલાનો પુત્ર રાજા મેલસિંહ, તેને પુત્ર કર્ણ, તેનો પુત્ર મૂળરાજ, તેનો પુત્ર મહીપ, થયા. મહીપને (૧) વૈરસિંહ, (૨) જૈત્રસિંહ અથવા નેશસિંહ એમ બે પુત્રો હતા.
બાદશાહ મહમ્મદના રાજ્યમાં વીરસિંહ વાઘેલાની પત્ની રૂડાએ ગંગાજલ સમી આ વાવ બનાવી છે. અને તે બનાવવામાં ૫૦૦૧૧૧, ટકા
ખરચ્યા છે. એ સંસ્કૃત શિલાલેખની નીચે ગુજરાતીમાં નીચે પ્રમાણે વિશેષ લેખ છે
શ્રીગુડબાઈ ભર સપદમર કાર્થિ અડાલજિ વાવી કરાવી. શ્રીમાલી જ્ઞાતિ મહં૦ ભીમા સુત મહીણુ, વાવી નિપજાવી. ટંકા લખ ૫૦ ૦૧૧૧ અંકે પાંચ લક્ષ થયા. આચંકાર્ક સ્થિર સ્થાવર-સ્તુ.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org