________________
૧૧
સુમાલીસમું ] તપવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
- ગુજરાતના રાજાઓ :- નેંધ :- અમે ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાચીન રાજવંશને પરિચય પહેલાં (પ્ર. ૨૩ પૃ. ૩૯૫ તથા પ્રવ્ર ૩૫ પૃ૦ ૭૩ માં) આવે છે. વિશેષ અહીં આપીએ છીએ.
ગુજરાતના સૂબાઓ (૧) અલફખાન (નુસરતખાન)
દિલહીના ૧૫મા બાદશાહ અલાવદીન ખિલજી (સને ૧૨૯૮ થી ૧૩૧૬) એ ગૂજરાતના રાજા કરણ વાઘેલાના સ્વામીદ્રોહી મંત્રી માધવરાવ અને કેશવરાય નાગરની દેરવણી મુજબ પિતાના ભાઈ અલફખાન તથા વજીર નુસરતખાનને સૈન્ય આપી ગૂજરાત સર કરવા મેકલ્યા.
તેમણે સને ૧૨૭ (વિ. સં. ૧૩૫૪) માં ગૂજરાત–પાટણ પર ચડાઈ કરી કરણ વાઘેલાને નસાડ્યો. તેણે ગૂજરાત જીતી લઈ રાણી કમળાદેવી અને રાજપુત્રી દેવલદેવીને તેમજ મલેકકાકુરને સાથે લઈ જઈ દિહીમાં અલાયદીનને ઍપ્યા.
બાદશાહ અલાવીને કમળાદેવીને પિતાની બેગમ બનાવી, અને દેવલદેવીને શાહજાદા ખીજરખાનની બીબી બનાવી, જ્યારે મલેક કાકુરને પિતાને અંગત વજીર બનાવ્યું, અલફખાનને સને ૧૩૦૪ (વિ. સં. ૧૩૬૦) માં ગુજરાતને સૂબે બનાવ્યું.
(પ્રક. ૪૪, પૃ. ૪૭) સૂબા અલફખાને પાટણના ધનાઢય સમરા શાહ નામના જેન એશવાલને ફરમાન લખી આપી, સૌરાષ્ટ્રના સૂબા બહેરામ ખાનને હુકમ મેકલી, સં. ૧૩૭૧ ના માહ શુદિ ૭ ના રોજ શત્રુંજયતીર્થને માટે પંદરમે જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરવાની વ્યવસ્થા કરી આપી. સૂબાએ આ સમરશાહ તથા તેમનો ભત્રીજો સારંગ એટલે સમરા-સારંગનું દિલ્હીના બાદશાહી દરબારમાં માન વધાર્યું, તેમજ દેવગિરિ (દેલતાબાદ) ના દરબારમાં પણ તેઓનું ભારે સન્માન કરાવ્યું (પ્રક. ૩૫, પૃ. ૧૯૨ થી ૧૯૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org