________________
શુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૧૮૯ ઘાતક એકલી શિક્ષણપ્રણાલી ટકી રહી છે. દેશનેતાઓએ ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન આપવા સવેળા ઉચિત પ્રબંધ જેવો જોઈએ.
બીજી પણ એક નોંધપાત્ર ઘટના છે.
ભેળસેળ : દૂધમાં ૪૦ ટકા, લેટમાં ૨૮ ટકા, માખણમાં ૭૫ ટકા, તેલમાં ૪૨ ટકા, ચામાં ૧૫ થી ૨૦ ટકા, મરચાંમાં ૨૭ ટકા, હીંગમાં ૯૧, ટકા, આઈસ્ક્રીમમાં ૭૩ ટકા, શરબતમાં ૪૦ ટકા, ઘીમાં ઘણું ટકા, ભેળસેળ થાય છે. (જેને સાપ્તાહિક–સામાસિક ફુરણ પૃ. ૧૨૯ વર્ષ ૬૧ અંક ૧૧ મો. વીર સં. ૨૪૮૮ વિ. સં. ૨૦૧૮ ફા. સુ. ૧૨ તા. ૧૭–૩–૧૯૬૨ શનિવાર) ઝવેરાતમાં પણ નકલીની ભેળસેળ ચાલુ છે.
લેકભોગ્ય સાહિત્યમાં પણ ભેળસેળ ચાલુ છે. ગુરુ ઐતિહાસિક નવલિકાઓમાં ૯૯ ટકા ભેળસેળ હોય છે. જેમાં લેટ જેટલી કલ્પિત વસ્તુ હોય છે. અને લેટમાં જેટલું મીઠું નખાય છે. માત્ર તેટલા પ્રમાણમાં સાચી વસ્તુ હોય છે.
હીંદી ભાષાના સાક્ષરે એ હીંદી સાહિત્યમાંના આવા સાહિત્યને ઘાસલેટી સાહિત્ય તરીકે ઓળખાવી તેને દૂર કરી હિંદી સાહિત્યને શુદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે.
ગુજરાતી સાક્ષરોએ પણ આ દાખલો લઈ શુદ્ધ ગુજરાતી સાહિત્ય બનાવવું જોઈએ. (૧૫) લોર્ડ કેનીંગ-( સને ૧૮૫૬ થી ૧૮૫૮ )
સને ૧૮૫૭માં હિંદુસ્તાનમાં મેટે બળવે ફાટી નીકળે, આથી ઇંગ્લેડની બ્રિટીશ સરકારે “ભારતનું શાસન ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી પિતાના હાથમાં લીધું ” લેડ કલાઈવે સને ૧૮૫૬માં ટપાલની સુંદર વ્યવસ્થા કરવાના કારણે નગરશેઠ કુટુંબને ઘણી સનદે આપી નગરશેઠ પ્રેમાભાઈને ઓનરેબલરાવબહાદૂર ખેતાબ આપે.
(જૂઓ પ્રક. ૪૪ પૃ. ૧૭૭) (૧) મહારાણી વિકટેરિયા–(સને ૧૮૫૭ થી તા. ૨૨-૨-૧૯૦૧)
યસૉય કેનીંગ-(સને ૧૮૫૭–૧૮૫૮). તેણે “ખેડુતો માટે એક ને કાયદો બનાવ્યું. યસરોય લોર્ડ લીટન(સને ૧૮૭૬ થી ૧૮૮૦)
સને ૧૮૭૭માં દિલ્હીમાં મોટા દરબાર ભરાયે. જેમાં રાણું વિકટેરિયાને “ભારતની રાજરાજેશ્વરી”ની પદવી અપાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org