________________
બ્રિટિશ રાજ્ય બ્રીટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સને ૧૮૫૭માં દિલ્હીના ૨૩મા મોગલ બા. બહાદૂરશાહ (બીજા)નું વર્ષાસન બંધ કરી તેને પકડી કેદ કરી, રંગુન મોકલી દીધો. અને ભારત વર્ષની રાજસત્તા પિતાના હાથમાં લીધી. પછી તેણે ભારતનું શાસન કરવા માટે બ્રીટનથી જૂદા જૂદા ગવર્નરેને નીમી, ભારતમાં મેકલ્યા હતા. તે આ પ્રમાણે–
(૧) વેરન હેસ્ટીંગ –(સને ૧૭૭૨ થી ૧૭૮૫ ) દિલ્હીના ૧૯મા બા. આલમ (ત્રીજા)એ સને ૧૭૬૬ માં સૈફ ઉદ્દોલ્લાને બંગાલને નવાબ બનાવ્યું. અને બ્રીટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળના દીવાનની પદવી આપી રન હેસ્ટીંગ તે પદવીને આનંદ ઉત્સવ મનાવ્યું. તથા મૂર્શિદાબાદના ૧૬ (૧૮) વર્ષના શેઠ ખુશાલચંદને ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી બંગાળની દીવાનગીરી માટે ગોઠ.
રન હેસ્ટીંગે અવધના દીવાન મહારાજા નંદકુમારને અંગ્રેજી જજજ (ન્યાયાધીશ) ઇલાઈજાઈમ્પ મારફત “મુજિમ અલી” નામે મુસલમાનના સ્વપ્નના નામે રજુ કરેલી કલ્પિત જ શાહેદીને જ સાચી બતાવી, મહારાજાને દોષિત ઠરાવી ફાંસી અપાવી હતી.
લેડ મિકેલેએ જજજ ઈમ્પ અંગે “પિતાનું દુઃખ પ્રદર્શિત કરતાં” જણાવ્યું હતું કે ___इम्पेने न्यायधीशके पद पर स्थित होने पर भी, एक राज नैतिक मसलेको सुलझानेके लिए " अन्याय पूर्वक " एक मनुष्यको फांसी पर लटका दिया है, जैक्रे नामक जजने जबसे इग्लेंडके टौवर में “जहरका प्याला पिया है" तबसे अब तक किसी सज्जनने इंग्लिश न्यायका इतना अपमान नहि किया था"
મહારાજાએ સંધ્યા સમયે ફાંસીના માંચડા ઉપર ચડી, જનેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org