________________
૧૯૦
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ (૨) સાતમે એવડે–(સને ૧૯૦૧ થી ૫ –૫-૧૯૧૦).
તેને પણ દિલહી દરબાર ભરાયે. વાયસરોય લોર્ડ મીટ–(સને ૧૯૦૫ થી ૧૯૧૦)
સને ૧૯૧૦માં “પાંચમા જે ભારત બ્રમણ” કર્યું, અને સાતમે એવડું મરણ પામે.
(૩) પાંચમે જાજે( વાયસરોય લેડ હાડીગ-(સને ૧૯૧૦ થી ૧૯૬) તા. ૧૨–૧૨–૧૯૧૧ ના રોજ દિલ્હી દરબાર ભરાય. સને ૧૯૧૪માં દુનિયાના પશ્ચિમી દેશોમાં મોટું યુદ્ધ થયું.
કેઈ ક્રાંતિકારીએ સને ૧૯૧૧-૧રમાં લોર્ડ હાડગ ઉપર બેંબ ફેક. અમદાવાદની શેઠ આ. ક. ની પેઢીએ તા. ૨૮-૧૨-૧૧૨ને રેજ એ માટે દિલગીરીને ઠરાવ કર્યો હતે.
(–) લેડ ચેમ્સફર્ડ (સને ૧૯૧૬ થી ૧૯૨૦)
પાલગંજના રાજાએ અમદાવાદની શેઠ આ. ક. ની પેઢીના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈને તા. ૩-૧૯૧૮ના રોજ ૨,૪૨૦૦૦ બે લાખ બેંતાલી શહજાર રૂપિયામાં પારસનાથનો પહાડ વે; આ પહાડ જગશેઠની “ઇનામી મિલકત” હતી, છતાં તેના દુર્લફયથી પાલગંજના રાજ્યમાં દાખલ થયે હતું તે ફરીવાર એક જૈન સંઘના તાબામાં આવ્યા (તા. ૧૨-૩-૧૯૧૨ સં. ૧૯૬૮ ફા. વ. ૯ મંગળને સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગને ઠરાવ) તથા તા. ૨૯-૧૨-૧૯૧૨ વિ. સં. ૧૯૬૮ ને શેઠ આ. કે. જનરલ મીટીંગને ઠરાવ નં. ૧૧)
આ સમયે ભારતમાં અસહયોગનું આંદોલન થયું. (-) લેર્ડ ઈરવીન– (સને ૧૯૨૬ થી ૧૯૩૧) (-) લેર્ડ વિલીંડન-(
સ્વતંત્ર ભારત બ્રિટનની સરકારે તા. ૧૪-૮-૧૯૪૭ની મધ્ય રાતે એટલે તા. ૧૫–૮–૧૯૪૭ના પ્રારંભ, ૧૨ કલાક ૧ મિનિટે ભારતને સ્વતંત્ર જાહેર કર્યો? તેણે પં. જવાહરલાલ નેહરૂને ભારત સંખ્યું અને પં. નેહરુએ ભારતમાં લોકશાહી સામ્રાજ્ય સ્થાપી આજ સુધી રાજતંત્ર ચલાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org