________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ બહાર જઈ આવી ન શકે એવું થયા ઉપરથી શહેરના શાહુકાર વગેરે લેકે ઘણું જ હેરાન થયા. તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પિસા ખરચ કરીને મરેઠાઓની ફજેના મરચાં ઉઠાવાથી શહેરમાં ઉદ્યમ વેપાર સારે ચાલવા માંડ્યો. તે માટે શહેરના શાહુકાર વગેરે લેક ઘણુ ખુશી થયા, કે “ખુશાલ ચંદે પિતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તુ ઘણુ ખરાબ થયા.” એમના વડે આપણું કરા તથા માણસ તથા માલમીલકત, જણસભાવ સરવે રહ્યું, એવડે અહેસાન સર્વને ઉપર એમણે કર્યો. એમને આપણે શું આપવું એવું કશેરદાસ વલદ રણછોડદાસ તથા અવચલદાસ વલદ વલભદાસ તથા મહમદ વલદ અબદુલ તથા હેબાવ અબદુલ આકાં વલદ શાહંતભાઈ એ ચાર માતબર શાહુકાર અને બીજા સર શાહકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લેક વગેરે મળીને વિચાર કર્યો અને પિતાની ખુશરજાવંદીથી “મહાલ કોટવાલની છાપ તથા કેટ મનીઆર શહેર મજકુર અહીં આમ દરફતી થઈને માલની કીંમત સરકારને હાંસલમાં ઠરાવ થાય. તે ઉપરથી સરકારની જમાબંદી સિવાય સૈયતની નીસબતે દર સેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્ર-પુત્રાદિ વંશ પરંપરા કરી આપશું.” અમારું રાજીનામું કરી આપ્યું છે, તથા આ પ્રમાણે કમરૂદીનખાન વજીર બાદશાહ દલ્લીવાલાને પરમાણે મેચીનખાન અહીંના સુબા એમને કાગળ શીક્કા સહિત તથા શહેરના મુસદ્દી, કાજી, બક્ષિ તથા વકાએન નગર તથા સવાને નગારે એમનો કાગળ સિક્કા સહિત કરી આપે છે. એ પ્રમાણે ભેગવટે ચાલતો આવ્યો તે ઉપરાંત અમારા ખુશાલચંદ ગુજરી ગયા તે વખત માજી સુબા કમાલુ દીનખાન બાબી એમની પાસે સદરહુ પ્રમાણે કાગળપત્ર જાહેર કર્યા તે ઉપરથી રિયતની રજાવંદીથી સદામત ભેગવટા પ્રમાણે અમારા નામે કાગળ સીક્કા સહીત કરી આપે છે. એમ આજ સુધી ચાલતું આવ્યું છે તે માટે હાલ સરકારને અમલ થયે. અને અમે સાહેદ ચાકરીને ઉમેદવાર છીએ તો સાહેબ મહેરબાન થઈ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org