________________
ચુમાલીસમું ]
તપસ્વી હીરલા આ॰ જગચંદ્રસૂરિ
ક્॰ ન. ૧૭ હીજરી સન ૧૦૬૬, વિ॰ સ’૦૧૭૧૩માં આપ્યાં હતાં.
ફરમાન ન. ૧૭ થી સ્પષ્ટ થાય છે કે મા શાહજહાંએ જુલસી સન-૩૦ માહમ ઉલહરામ મહિનાની તા. ર૯ મી, હીજરી સન ૧૦૬૬, સને ૧૬૫૬, વિ॰ સ૦ ૧૭૧૩ કા. સુ ૧ના રાજ ગુજરાતના સૂબા શાહજાદા મુરાદમક્ષ (ઈ સ૦ ૧૬૫૪ થી ૧૬૫૭) ઉપર ફરમાન લખી મેકલી શેઠ શાન્તિદાસ ઝવેરીને શત્રુજય પહાડ તથા પાલીતાણા ઈનામમાં આપ્યાં હતાં. હવે ક્રમાના ખામત વિશેષ આ પ્રમાણે મળે છે.ઃશ્રીદ્ર પરમાર લખે છે કેઃ
-
શ્રી શાન્તિકાસે આ રૂપૈયા માટે ઔરંગઝેબ પાસેથી હીજરી સન ૧૦૬૧ના ધીરેલા જિહુજ મહિનામાં ફરમાન મેળવ્યું.
આ ફરમાનમાં તે વખતના ગૂજરાતના દીવાન રહેમતખાન અને સુમા નવાઝખાન પર ઉપરોક્ત કરજ પેટે વિના વિલ'એ રાજ્યની તીજોરીમાંથી એક લાખ રૂપૈયા ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
૧૫૯
ઔરગઝેબનુ અગત્યનું ફરમાન
શ્રી શાન્તિદાસ શેઠને હીજરી સન ૧૦૭૦ના રજ્જબ માસની ૧૦ મી તારીખે ઔરંગઝેબ પાસેથી એક ક્રમાન મળ્યું, એમાં શ્રી શાન્તિદાસની કદરદાની કરવામાં આવી હતી. અને તે માટે શત્રુ ંજય, જુનાગઢ નજીકના ગિરનાર અને શિરાહી રાજ્યને આપ્યુ એમ ત્રણે પહાડ ભેટ આપવામાં આવ્યા હતા. પ તે પર થતા ઘાસચારા સાગ બળતણુ પણ શ્રાવક કામને અણુ કરવામાં આવ્યા હતા. આ ફરમાનમાં અમલદારાને તેના અમલ માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. અન્ય રાજાએ શ્રી શાન્તિદાસને સંતાપે નહીં મલ્કે તેમને સહાયભૂત થઈ ને પેાતાની કૃપા મેળવે તેની ખાસ નોંધ પણ છે. ઉપરાંત તે વખતે દર વર્ષે જમીન જાગીરની સનદ તાજી કરાવવી પડતી હતી. તે નહિ કરવાને પણ તેમાં ઉલ્લેખ છે. છેવટે ક્માનમાં લખ્યું છે કે “ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org