________________
૧૨૬ નશાને.
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આલીશાનની
નકલ અસલ મુજબ છે.
( )
સિક્કો
HO10
આ સિક્કામાં માત્ર કાજી ખાન મહમુદનું નામ વંચાય છે સિવાયના અક્ષરે વાંચતા નથી.
સિક્કો
આ સિક્કામાં અકબરશાહ મુરીદ જાદા દારાબ આ પ્રમાણે લખેલ છે. (-સૂરીશ્વર અને સમ્રા પૃ. ૩૭૯ થી ૩૮૧ )
નેધ:-બાદશાહ અકબરે ઈલાહી સન ૪૬ શહેરેવર મહિનાની તા. ૧લી, હીજરી સન ૧૦૧૦ સફર મહિનાની તા. ૨૫મીના રોજ આ હીરવિજયસૂરિશિષ્ય આ. વિજયસેનસૂરિને આ ફરમાન આપ્યું હતું.
આ૦ વિજયસેનસૂરિએ ગુરુ આજ્ઞાથી ગૂજ, સં. ૧૬૪૯ના ભાવ સુડ ૩ના રોજ રાધનપુરથી વિહાર કર્યો. સં. ૧૬૪૯ના જેઠ સુદિ ૧૧ના રોજ લાહોરમાં પ્રવેશ કર્યા. સં. ૧૬૪૯-૫૦-૫૧નાં ચોમાસાં લાહોરમાં કર્યા. સં. ૧૬પરમાં લાહોરથી વિહાર કરી માહિમ થઈ સં. ૧૬૫રમાં ગૂજરાત પધાર્યા. (પ્રક. ૫૯)
- જ્યારે આ ફરમાનનાં વર્ષો ઈલાહી સનના હિસાબે શ્રીઓઝાના કઠાના આધારે વિસં. ૧૬૫૮, ઈ. સ. ૧૦૬૧ આવશે; પણ તે આચાર્યના સમયમાં ઉપર મુજબ દશ વર્ષને ફરક પડે છે; તો સંભવ છે કે, બા, અકબરે આ ફરમાન જુલસી સન ૩૬, ઈલાહી સન ૩૬ શહેરેવર મહિનામાં એટલે વિ. સં. ૧૬૫૮, ઈ. સ. ૧૬૦૨માં નહીં પણ ચિત્રાદિ વિસં. ૧૬૪૮ના શ્રાવ વ ૧૩, ઈ. સ. ૧૫૯૯ના ઍગસ્ટ મહિનામાં આપ્યું હશે. *
આ ફરમાનમાં મુરીદ જાદા દારાબનું નામ છે. તેનું પૂરું નામ મિરજા દારાબખાન છે. જે અબુર્રાહિમખાન ખાનાનો પુત્ર હતો.
(–આઈન–ઈ–અકબરી ભા. ૧, અંગ્રેજી અનુવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org