________________
૧૩૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બીજે દિવસે ત્યાંથી નીકળી ગયા, તેથી અમારાથી ફરી ત્યાં જવાયું નહિ. જો કે તેઓએ અમને ઘણો જ આગ્રહ કર્યો હતો .” (“સૂરીશ્વર અને સમ્રા” પરિશિષ્ટ–૬ પૃ. ૩૯૭ થી ૪૦૨)
નોંધ:- આ પત્ર પેશીના પૃત્ર ૬૯ તથા પૃ૦ પરમાં લેટીનમાં છપાયા હતા અને મેકલેગને ગઢ માW gવાર સાસાયટી કા વૈપાર, વોટ ૪પ, અંક: ૧, પૃ. ૭૦માં આપ્યા હતા. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર ડો. વિન્સેટ મિથે તા. ૨-૧૧-૧૯૧૮ના દિવસે શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિને આ પત્રોને અંગ્રેજી અનુવાદ મોકલ્યો હતો.
પહેલે પત્ર તા. ૩–૯–૧૫૯૫ એટલે વિ. સં. ૧૬પરના શ્રાવણમાં, જુલસી સન ૪૦, હીજરી સન ૧૨૦૩માં બાળ અકબરના સમયે લખાયો છે.
એ જ રીતે બીજો પત્ર તા. ૬-૧૧–૧૫૯પમાં લખાય છે.
મેગલ બાદશાહોના દરબારમાં યતિ, વતી, શ્રમણ અને સેવડા-આ શબ્દો જૈન શ્વેતાંબર સાધુઓને માટે વપરાય છે.
આ લેખમાં જે આઠ-નવ વર્ષની ઉંમરના સાધુઓ હોવાનું લખ્યું છે તે સંભવતઃ આ. વિજયસિંહસૂરિ વગેરે-૩, પ૦ મુક્તિસાગર ગ, આ રાજસાગરસૂરિ, ખુશફહમ મુનિ નંદિવિજયજી, ખુશફહમ મુનિ સિદ્ધિચંદ્રજી, મુનિ ભાવચંદજી, મુનિ હેમવિજય અને મુનિ દેવવિમલ વગેરે હોય. ૯-બાઇ જહાંગીર (પરિચય માટે પ્ર. ૪૪ પૃ. ૮૫)
રાજ્યકાળ:- હીજરી સન ૧૦૧૫ થી ૧૦૩૭ના સફર મહિનાની તા. ૨૮, વિ. સં. ૧૬૬૩ થી ૧૬૮૪ના કા૦ ૦ ૦)), સને ૧૬૦૬ થી તા. ૨૮-૧૦–૧ ૬ ૨૭.
ફરમાન નવમું • બાદ જહાંગીરે જૈન ધર્મસ્થાનની રક્ષા,
કરમાફ અને અહિંસાનું આપેલું ફરમાન આ ફરમાન પિતાના સમગ્ર રાજ્યની અંદર નિમાયેલા હાકેમે, અમલદારે, જાગીરદ્યારે, કચેરીઓ, મુત્સદીઓ અને આખા ગુજરાતના , સૂબાઓ ઉપર કાઢવામાં આવ્યું છે. એમાં તેમણે જણાવ્યું છે કે –
પરમેશ્વરની પ્રીતિ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે રાજ્યમાં રહેતી દરેક જાતની યા કેમની રૈયતના મનને આર્દની અને નિશ્ચિતપણું રહેલું હોય. હાલમાં શ્રાવક હરખા પરમાનંદજીએ જહાંપનાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org