________________
૧૪૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ો
[ પ્રકરણ
શહેરીવર મહિના તા. ૧૪, ઈ સ૦ ૧૬૧૦, વિ॰ સ૦ ૧૬૬૬ને ચૈત્ર મહિને એમ આવે. પરંતુ મહેા ભાનુચંદ્ર ગણિવર તથા સિદ્ધિચંદ્ર ગણ ત્યારે મારવાડ—ગૂજરાત તરફ હતા, પણ આગરામાં નહેાતા.
કદાચ આ ફૅમાનના અનુવાદમાં કે સાલવારી મેળવવામાં ૧૦ વા ક્રૂક લખાયા હૈાય તેા, આ ફરમાનની સાલ જુલસી સન ૧૫, ઈલાહી સન ૬૫, શહેરીવર ઠ્ઠો મહિને તા. ૧૪, હીજરી સન ૧૦૨૯ રવિ ઉસ્સાની મહિને ઇ સ૦ ૧૬૨૦; વિ॰ સ’૦ ૧૬૭૬ના ચૈત્ર સુદ ૧૫ના રોજ આપ્યું હાય એમ દીસે છે.
(–પ્રક૦ ૪૪, પૃ૦ ૯૫ બા॰ જહાંગીર; પ્રક૦ ૫૫ મહેા॰ ભાનુદ્ર ગણિ ) માન ખારસુ ગુરુદેવના સમાધિસ્તૂપ માટે જમીનદાનનું ફરમાન
નુરદ્દીન મહમ્મદ જહાંગીર ખાદશાહ ગાજીનું માન હમેશાં રહેવાવાળુ આલીશાન ફરમાન જે તા. ૧૭ રજબઉલ મુરજ્જબ હીજરી સન ૧૦૨૪નું છે, તેની નકલ
હવે આ ફરમાન આલીશાનને પ્રગટ અને પ્રસિદ્ધ કરવાના મહત્ત્વને પ્રસંગ પ્રાપ્ત થયે.. એમ ફરમાવવામાં આવે છે કે, માપણી કરેલી દેશ વીઘા જમીન ખંભાતની નજીકના ચારાસી પરગણાના મહમુદપુર ( અકબરપુર) ગામમાં નીચે લખ્યા પ્રમાણે ચ'દૂસ'ઘવીને માટે મદદ્દે-મુઆરા નામની જાગીર ખરીફના પ્રારંભ નૌશકાનઈલ ( જુલાઈ) મહિનાથી કાયમને માટે આપવામાં આવે, જેથી તેની ઊપજના ઉપયોગ, દરેક સલ, દરેક સાલ પેાતાના ખર્ચને માટે તે કરે અને અનંત ખાદશાહી અસ્ખલિત રહેવાને માટે તે પ્રાર્થના કરતા રહે.
હાલના અને હવે પછીના અધિકારીએ, તલાટી, જાગીરદારો અને માલના ઠેકેદારાને માટે ઉચિત છે કે, તેઓ આ પવિત્ર અને ઊંચા હુકમને હમેશાં ચાલુ રાખવાના પ્રયત્ન કરે.
ઉપર લખેલા જમીનના ટુકડાની માપણી કરીને અને તેની મર્યાદા બાંધીને તે જમીન ચ ૢ સંઘવીને તામે કરે. તેમાં કાઈ પણ જાતના ફેરફાર અથવા અદ્દલાબદલી ન કરે, તેને તકલીફ ન આપે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org