________________
૧૪૪
જૈન પરંપરાના ઇતિહાસ—–ભાગ ૩જો
[ પ્રકરણ
:
જેની લગભગ ૬૦ વર્ષની ઉંમર છે, તેણે બાદશાહની ઊંચી ષ્ટિને એક રત્નની જડેલી વીંટી ૧૦મા વર્ષના ઈલાહી મહિનાની ૨૦મી તારીખે સેટ કરી અને તેણે અરજ કરી કે, · અકબરપુર ગામમાં ૧૦ વીઘા જમીન તેના સદ્દગત ગુરુ વિજયસેનસૂરિના મદિર, બાગ, મેળા અને સન્માનની યાદગીરી માટે ભેટ આપવામાં આવે.' સૂર્યના કિરણેાની માફક ચળકાટવાળે અને બધી દુનિયાને માનવાલાયક એવા હુકમ થયા કે, “ ચં ૢ સંઘવીને ગામ અકબરપુર પરગણા ચેારાસી કે જે ખંભાતની નજીક છે. ત્યાં દશ વીઘા ખેતીની જમીનના ટુકડા મદદે મુઆરા નામની જાગીર તરીકે આપવામાં આવે.” હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું. માર્જિનમાં લખ્યું છે કે, ‘ લખનાર સાચા છે.’
મદ્યુતુલ મુલ્ક મહાલ મહામ અંતમા દૌલાના હુકમ– ફ્રી ખીજી વખત અરજી કરવામાં આવે.
‘ મુખલીસખાન ’ જેએ મહેરબાની કરવાને લાયક છે, તેઓએ બાદશાહની સામે બીજી વાર અરજી પેશ (રજૂ) કરી. ( પુનઃ આ કાગળ રજૂ કરવામાં આવે છે. તા. ર૧ માહ-યૂર (શહેરેવર શહેરૈયર) ઈલાહી સન ૧૦.
મહુતુલ મુલ્ક મદારૂલ મહામનેા હુકમ- “ ખરીફના પ્રારંભનેપ્શકાનઈલથી હુકમ લખવામાં આવે.’
જુમલુતુલ મુલ્કી મદારૂલ હુકમ છેલ્રો, મહામીના હુકમ–અરજી જુમલુતુલ મદારૂલ મહા ( વાજબી) મનાવવામાં આવે મતા આ છે કેમેાજા મહમદપુરથી આ (ચ ૢ સંઘવી)ને માફી આપવામાં આવે.
Jain Education International
સિક્કો
સિક્કો ખરાખર વંચાતા નથી. આ નકલ અસલ છે.
(–સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ॰
( તેમાંના ફરમાન છઠ્ઠાને અનુવાદ )
....
For Private & Personal Use Only
>
(પ્રક૦ ૪૪ પૃ૦ ૯૬.)
www.jainelibrary.org