________________
૧૪૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ખુશી થયા. તમારે ચેલે પણ બહુ અનુભવી અને તર્કશક્તિવાળા છે. તેના ઉપર અમે મહેરબાનીની નજર રાખીએ છીએ. અને જે કઈ તે કહે છે તે મુજબ કરવામાં આવે છે. અહીંનું જે કામકાજ હોય તે તમારા પોતાના શિષ્યને લખવું કે જેથી હજૂરમાં જાણવામાં આવે, જેનાથી તેના ઉપર (અમે) દરેક રીતે ધ્યાન દઈશું. અમારા તરફથી સુખે ( બેફિકર ) રહેશેા અને પૂજવાલાયક જાતની પૂજા કરી અમારું રાજ્ય કાયમ રહે એવી દુઆ કરવામાં કામે લાગતા રહેશે. વિશેષ કંઈ લખવાનું નથી.
લખ્યું તા. ૧૯ મહિના શાહખાન સને ૧૦૨૭
સિક્કો
આ સિક્કામાં • જહાંગીર મુરીદ શાહ નવાજખાન ' આટલા અક્ષરે છે. (-સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ૦ ૩૯૧, ૩૯૨,)
નોંધ:- આ જહાંગીરે ૫૦ કલ્યાણકુશળ ગણના શિષ્ય ૫૦ ધ્યાકુશળ ગણુ મારફત તપાગચ્છના ભ॰ વિજયદેવસૂરિને હીજરી સન ૧૦૨૭, શામાન મહિને તા. ૧૯ મી, જુલસી સન ૧૩, ઈલાહી સન ૬૩, તા. ૧૯–૩–૧૬૧૮, વિસ૦ ૧૬૭૪ના અષાડ મહિનામાં આ પત્ર લખી માકલ્યા હતા.
બા॰ જહાંગીરે સ૦ ૧૬૭૩માં માંડવગઢમાં આ॰ વિજયદેવસૂરિની જીવનચર્યાની વિવિધ રીતે પરીક્ષા કરી તેમને ‘મહાતપા”નું બિરુદ આપ્યું હતું.
આ પત્ર ભટ્ટા॰ વિજયદેવસૂરિના શુદ્ધ જ્ઞાનબળ, ચારિત્રયળ, તપેાખળ તથા પ્રભાવક જીવને બાદશાહ ઉપર જે છાપ પાડી હતી તેને પરિચય આપે છે, સાથેાસાથ બા॰ જહાંગીરના સરળ સ્વભાવ અને ગુણોાધક દ્રષ્ટિતે પણ પ્યાલ કરાવે છે.
( પ્ર૪૦ ૪૪ ૫૦ ૯૧, ૯૬, પ્રક
Jain Education International
પપ—તથા પ્રક ૫૮ મહા૦
ઉદ્યોતવિજય ગ॰ની પરંપરા, પ્રક॰ ૬૦ ભવિજયદેવસૂરિ)
For Private & Personal Use Only
www.jainelibrary.org