________________
માલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૪૫ ૬. કુતબુદીન ઐબક - (ઈ. સ. ૧૨૦૬ થી ૧૨૧૦)
તેણે સને ૧૨૧૪માં કનેજ અને કાશી જીતીને લૂંટ્યાં. ત્યાંનાં હિંદુ મંદિરને તોડ્યાં, પ્રતિમાઓ ખંડિત કરી. ભારતને આ “પહેલે મુસલમાન સુલતાન” હતો. આ જ સમયે અત્યાર ખિલજીએ સને ૧૨૦૨માં લખનૌમાં સ્વતંત્ર ગાદી સ્થાપના કરી. - કુતબુદ્દીન ઐબક ગુલામવંશના હતું. તે સને ૧૨૫૪ માં ચંદ્રાવતી નગરીને ભાંગી, પાલનપુર તેડીને ગુજરાત પાટણ આવ્યું. પણ ગિઝનીથી ઘેરીને દિલહી પાછા જવાને હુકમ આવતાં કુતબુદ્દીન ઐબક પાટણ છોડી પાછો દિલ્હી ચાલ્યો ગયે. ૭. શમસુદ્દીન અલતમશઃ - (ઈ. સ. ૧૨૧૦ થી ૧૨૩૫) - તે ભણેલે, રૂપાળે અને પરાકેમી હતા. બા. અબકને જમાઈ હતા. અને બદાઉન પ્રાંતને સૂ હતું. તેણે સને ૧૨૨૬માં માંડવગઢ, વાલિયર અને ઉજજૈન જીતી લીધાં. ત્યાંના હિંદુ મંદિરને નાશ કર્યો. તેણે સને ૧૨૨૯માં દિલ્હીમાં પિતાની ગાદી સ્થાપના કરી. તે બગદાદના ખલિફા પાસેથી વકીલ મારફત બાદશાહી પિશાક મેળવી ભારતને સ્વતંત્ર સુલતાન બન્ય.
મોગલોએ આ સુલતાનના સમયે ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ અલ્તમશને પ્રેમકળા નામે બેગમ હતી, તે તેને ઘણી વહાલી હતી. આ બેગમ નાગોરના પૂનડ શ્રેષ્ઠીને ધર્મબંધુ” માનતી હતી. આ પૂનડ ધનાઢય જેન હતા. તે જેમાં સંઘપતિ તરીકે પણ
ખ્યાતિ પામ્યું હતું. તે સં. ૧૨૭૩ થી ૧૨૮૬માં બાદશાહના ફરમાનથી છરી પાળતે યાત્રા સંઘ લઈને શંત્રુજયતીર્થમાં ગયા હતું. આ સમયે ગૂજરાતના રાજાઓને દિલ્હીને બાદશાહ તેમના પ્રદેશ ઉપર ચડી આવશે “ એવો ભય હતો.” દિલહી–પાટણ મૈત્રી –
મહામાત્ય વસ્તુપાલે એને ઉપાય વિચારી રાખ્યો. તે બાદશાહની માતા સાથે દિલ્હી ગયે અને બાદશાહ સાથે મિત્રી કરી, તેની પાસેથી એવું અભય વચન લઈ આવ્યું કે, “હવે અમે ગૂજરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org