________________
ગુમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ અકબર કલમ (ત્રીજી) -
નોંધ – પ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. વિન્સેટ સ્મિથે વિવિધ પ્રમાણે એકઠાં કરીને ઈતિહાસ ગ્રંથો રચ્યા છે. તે પિતાના “હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ’માં લખે છે.
(૧) ગેટી ઈતિહાસ લેખકને માટે નીચે મુજબ આદર્શ રજૂ કરે છે
બેટામાંથી ખરું, અનિશ્ચિતમાંથી નિશ્ચિત, તથા ન સ્વીકારી શકાય એવી બાબતેમાંથી શંકાસ્પદ બાબત તારવી કાઢવાની ઇતિહાસકારની ફરજ છે.
બીજી બધી બાબતે કરતાં દરેક અન્વેષકે પિતાને ન્યાયાધીશની મદદ માટે બેલાવેલા નિષ્પક્ષ પંચની જગામાં બેઠેલે સમજવાની
મુકરદમાની રજૂઆત કેટલે અંશે પૂર્ણ છે તથા આપેલી સાહેબ દીથી કેટલે અંશે સ્પષ્ટ પુરવાર થાય છે તે જ માત્ર તેને વિચારવાનું છે. પછી તે પિતાને નિર્ણય બાંધે છે અને પોતાને મત આપે છે. તે મત પંચના, સરપંચના મતને મળતે થતો હોય કે નહીં તે તેને જોવાનું ન હોય.” (હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ
ગુજરાતી અનુવાદ, પૂર્વાધ પાનું, ૫) (૨) આધારે –
સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યમાંથી મારી જાણમાં આવેલા એવા ફકરાઓને મારા પુસ્તકમાં ઉપયોગ કરવામાં આવે છે. છતાં કેટલાએક મારી નજર બહાર રહી પણ ગયા હશે. જૈનપુસ્તકે -
જૈન સંપ્રદાયનાં પવિત્ર પુસ્તકની આપણને ઘણી અપૂર્ણ માહિતી છે. તેમાં પણ સંખ્યાબંધ ઐતિહાસિક નિવેદને તથા ઘણું ઉપગી ઉલેખે આવેલા છે. (હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ
ગુજરાતી અનુવાદ, પૂર્વાર્ધ પાનું ઃ ૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org