________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હિમ્ ઘવાયે, હાર્યો અને અકબરને જય થયો. અકબરના સ્વભાવ પ્રમાણે તે આવા વીરેને મારી નાખવા કરતાં પોતાના મિત્ર બનાવી લેવાનું પસંદ કરતે હતે. જે અકબર મેટી ઉંમરને હેત તે તે હેમૂને જરૂર બચાવી લેત અને પિતાને સાથીદાર બનાવી રાખત.
પ્રસિદ્ધ ઇતિહાસકાર બદાઉની તથા અબુલફજલ લખે છે કે, અકબરે આવા બહાદુર માનવી ઉપર પોતાની તરવાર ચલાવવાની ના પાડી, આથી બહેરામખાને પિતાની તરવાર વડે હેમૂ વિક્રમાદિત્યનું માથું ઉડાવી દીધું. (–દરબારે અકબરી, સૂરીશ્વર અને સમ્રા,
પૃ૦ ૪૭, ૪૮, ૩૨૫ થી ૩૨૭) ઈતિહાસની સૌને યાદ અપાવે એવી ઘટના છે કે, “વિક્રમની બીજી સહસ્રાબ્દીમાં કેવળ મુસલમાન બાદશાહે જ થયા હતા પરંતુ તેઓની હાલમાં તેઓની વચ્ચે દિલ્હીને બાદશાહ બનનાર “આ એક જ હિંદુ વાણિયે હતે.” જે છ મહિના સુધી દિલ્હીને બાદશાહ રહ્યો હતો.”
ઈતિહાસના વિદ્વાને આ ઘટનાને “ઢીલી દાળે. માંસને દબાવ્યું” આવા શબ્દોમાં ઘટાવે છે–ગોઠવે છે–આ ઘટનાને કદાચ સારા શબ્દોમાં કહીએ તો તે “ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન બન્ય હતો.” એવી ઉપમા આપીએ તે તે સર્વથા તર્કસંગત છે.
આ રીતે અકબર સં. ૧૬૧૩ના ફાગણ વદિ ૨ ના રોજ વિક્રમાદિત્ય હેમૂને મારીને દિલ્હીના બાદશાહ બન્યા હતા.
(-જૈન સત્ય પ્રકાશ, ક૧૩૪, દીલ્હીપતિના રાજવંશો) ૮. બ૦ અકબર :
રાજકાળ :- હીટ સન ૯૬૩ રવિઉસ્સાની મહિનાની તા. ૨ થી ૧૦૧૪, ૧૫ જમાદિઉસ્સાની મહિનાની તા. ૧૧મી સુધી, વિસં. ૧૬૧૨ના ફા સુ૦ ૪ (વિ. સં. ૧૬૧૩ ફા૦ વદિ ૨) થી વિસં. ૧૬દરના કા સુબ ૧૪ને મંગળવાર સુધી, તા. ૧૪–૨–૧૫૫૬ થી તા. ૧૫–૧૦–૧૬ ૦૫ સુધી.
: સર્વનાથઃ વ તીવ રામા, વર: પ્રધાન સ વારિત તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org