________________
ચુમાલીસમું ]
તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ
e
રાજ શત્રુજય વગેરે તીર્થો ઇનામમાં આપવાનું ફરમાન લખી મેકલ્યું. સાથેાસાથ આ॰ વિજયસેનસરને લાહેાર પધારવા વિનતિ પણ કરી હતી. ( મેગલ ખાદશાહ ક્માન ન૦ ૩, ૪) (૬) ખાદશાહે નિશીયાનું ધન લેવાનું બંધ કર્યું". (૭) ખાદશાહે ભારતમાં બહુ નિંદા પામેલે જજિયાવેરા માફ કર્યાં. બાદશાહુ દયાળુ સ્વભાવના અન્ય.
સાનાં માથાં
(*) માદશાહ અકબરે સને ૧૫૭૨માં અમદાવાદ જીતી લીધુ અને પછી મળવા ઊઠવાથી ફ્રી ચડાઈ કરીને તા. ૨-૯-૧૫૭૩માં અમદાવાદને ફરી વાર જીતી લઈ તે અમદાવાદની ગાદીએ બેઠે. તેણે મહમ્મદહુસેન તેમજ ઇમ્તિહાર મુલ્ક વગેરે બળવાાામાંના ૨૦૦૦ માણુએકઠાં કરી માટેા ખૂરજ બનાવ્યા હતા. (પ્રક૦ ૪૪, પૃ૦ ૬૬) () ખાદશાહ અકબર ખ્વાજા મુઈનુદ્દીનની હજ (યાત્રા) કરવા માટે અવાર નવાર પગપાળા અજમેર જતા હતા. તે અને તેના સાથીદારા આ રસ્તે જતાં-આવતાં ભૂલા ન પડે એટલા માટે તેણે “ આગરાથી અજમેર સુધીના ૨૨૮ માઈલના રસ્તામાં ૧૧૪ હજીરા મિનારા ઊભા કરાવ્યા હતા ” અને તેને શેાભાવવા માટે હજારા હરણનાં શિંગડાં તેની ઉપર લગાવ્યાં હતાં.
કવિ ઋષભદાસ લખે છે કે ઃ
“દેખે જીરે હમારે તુમ્હે, એકસેા ચૌદ કિયે વે હુમ; એકેક પેસિંગ પાંચસે પંચ, પાતગ કરતે નહીં ખલ પોંચ.” ( —હીરવિજયસૂરિાસ )
(૬) અકબર બાદશાહને ચિત્તોડના કિલ્લા જીતતાં ઘણું કષ્ટ પડ્યું હતું. પણ જ્યારે એ જિતાયા ત્યારે બાદશાહે ગુસ્સામાં આવી ઘણેા જનસંહાર કરાયેા. સૌ પ્રત્યે ક્રૂરતાભયું વન ચલાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org