________________
પરિણતિ જ્ઞાન
પરિણતિજ્ઞાન આવશ્યક છેશાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભવ્યજીવોનાકલ્યાણાર્થે જ્ઞાનાકમાં જ્ઞાનનું પ્રાધાન્ય સૌ કઈ સ્વીકારે છે એમ જણાવ્યા બાદ કહે છે કે જ્ઞાનના સામાન્યતઃ ત્રણ ભેદ છે : સ્વરૂપની અપેક્ષાએ કે પ્રચલિત રીતે જાણવાપણાની અપેક્ષાએ તે શાસ્ત્રોમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન, એમ પાંચ ભેદે કહ્યા છે, તે આ ત્રણ ભેદ શી રીતે સમજવા
આના સમાધાનમાં કહે છે કે મતિજ્ઞાનાદિ પાંચ ભેદ જ્ઞાન,પદાર્થ અને ઉત્પત્તિના કારણેના ભેદોએ કરીને પડે છે. તમામ રૂપી. પદાર્થોને અંગે થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ નાશથી થનારૂં જ્ઞાન તે કેવલજ્ઞાન. અહીં જે ત્રણ ભેદ કહેવામાં આવે. છે તે પરિણતિની અપેક્ષાએ સમજવા. જગતમાં સામાન્ય રીતે પદાર્થોનું જ્ઞાન શબ્દ વિના પણ હોય છે. એકન્દ્રિયાદિ જી જીવાજીવના પદાર્થનેભેદ રૂપે ભલે ન જાણે, પણ પોતે જીવ છે, પેતાને શરીર છે, એમ. સામાન્યતઃ જાણે, પણ પદાર્થપણે જ્ઞાન ત્યાં નથી.
હેયનો હેયરૂપે, રેયને શેયરૂપે, ઉપાદેયને ઉપાદેયરૂપે, આ રીતે. વિભાગ ન થાય ત્યાં સુધી જાણેલા પદાર્થો પરિણતિ વગરના સમજવા. વૈષ્ણવ વગેરે જવાદિ તને માને છે. ગમે તે પ્રકારે પણ તેઓ બધા તત્ત્વોને માને છે. દરેક આસ્તિક મતવાળાએ જીવ, અજીવ, પુણ્ય, પાપ, કર્મ આવવાનાં કારણે, કર્મને રોકવાના ઉપાયો વગેરેને. માને છે: ટૂંકામાં શબ્દભેદ પણ તેઓ ન તને માને છે તે ખરા..
શંકા થશે કે તે પછી સમ્યકવી કોણ અને મિથ્યાત્વી કોણ? અહીં જ પરિણતિજ્ઞાન તપાસવાની જરૂર છે. માત્ર શબ્દજ્ઞાનથી તપાસ. પૂરી નથી થતી. શબ્દજ્ઞાનથી તે બધાય સમ્યફવી ગણાશે, પણ ખરી રીતે સમ્યફવી છે કે જેને પરિણતિજ્ઞાન થયું હોય. પરિણતિજ્ઞાનવગરને સમ્યફવી નથી. તેમાં પણ કહ્યું છે કે વિનાનત્ત તત્ત તત્વ એ તત્વ છે છતાં બિનપરં ત એમ શા માટે કહ્યું ?