________________
છે
. પરિણાતિ જ્ઞાન અને
સુકારત્ન મટુંક
[
=
===
==
=
=
=
=
હેય,રેય અને ઉપાદેયની સમજ વિનાનું જ્ઞાન પરિણતિ જ્ઞાન નથી. સમ્યકૃતી તે કે જેને પરિણત જ્ઞાન થયું હોય, બીજાઓ પદાર્થોને આર્ય સત્ય, પ્રકૃતિ, પદાર્થ વગેરે કહીને સંબોધે છે. જેને પદાર્થને તત્વ કહે છે. તત્વ શબ્દ જૈન શાસનને સઢ શબ્દ છે.
જિનેશ્વરદેવના શાસન સિવાય કોઈએ જ્ઞાનને રોકવાવાળા જ્ઞાનાવરણીય કને માન્યું નથી. કમ ન માને તે પછી તેને તોડવાના પ્રયત્નની તે વાત જ કયાં રહી ?
જૈન મત વિના અન્ય કેઈપણ મતમાં આત્મા સ્વરૂપે કેવળ જ્ઞાનવાળે મનાયો નથી.
બીજા મતવાળા ઈશ્વરે પૃથ્વી, પાણી, હવા બનાવ્યા એટલે તેઓ તેની સેવા કરે છે. આપણે ઈશ્વરને બનાવનાર તરીકે માનતા નથી પણ બતાવનાર તરીકે માનીએ છીએ અને તેની ભક્તિ કેવળ જ્ઞાનાવરણીયદિ કર્મ તેડવા માટે કરીએ છીએ.
સુશ્રાદ્ધરત્ન મની અનન્ય ભક્તિ જોઈને વાદીઓએ તેને પૂછ્યું કે તું ધર્માસ્તિકાયાદિ માને છે ? તેણે કહ્યું: બરાબર માનું છું અને તે સાબિત પણ કરી બતાવ્યું કે અનુમાનાદિથી સિદ્ધ થતા પદાર્થોનાં સ્વરૂપાદિ જાણવા માટે શ્રી સર્વજ્ઞનાં વચને જ આધારભૂત છે. સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચરિત્રથી મોક્ષ મળે છે એ પણ જિનેશ્વરના વચનથી જ મનાય છે.
==
=
=
==
स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धयत्वादि निश्चयं । तत्त्वसंवेदनं चैव, यथाशक्तिफलप्रदम् ॥ १॥