________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિશિષ્ય સંવાદ.
શિષ્યન–અમુક સ્વપ્નનું ફળ સારું વા માડું આવશે, તે કેવી રીતે જાણી શકાય?
સૂરિ—એ વિષય જરા ગંભીર છે. એટલા માટે ગુરૂની. સાનિધ્યમાં તેને અભ્યાસ થ જોઈએ. સ્વનના અર્થ સમજવામાં બહુજ બુદ્ધિમત્તાની અને વિવેકની જરૂર પડે છે. આવી બુદ્ધિમત્તા અને વિવેક ન હોય તો ઘણીવાર તેનું માથું પરિણામ આવે છે. શાસ્ત્રમાં ફરમાવવામાં આવ્યું છે કે સ્વનિ સંબંધી વાતો જેની તેની પાસે ન કર્યો કરવી. બની શકે તો સદગુરૂ પાસે જઈ સ્વપ્નને ખુલાસે મેળવ,
શિષ્યચક્કસ પ્રકારના સ્વપ્નનું પરિણામ ચિક્કસ પરિણામમાં આવવું જ જોઈએ, પછી તે ગમે તેને કહી સંભબા, તેથી મારું પરિણામ કેવી રીતે આવે?
સરિ–એકજ દાખલો આપું. એક એવી પ્રચલિત કથા એ છે કે એકવાર એક બાઈએ સ્વપ્નાવસ્થામાં હેટ સાગર નિહાળે અને તે સાગરનું પોતે પાન કરી ગઈ? સવારમાં ઉઠી, બાઈએ આ વાત પિતાની એક ભેળી બહેનપણીને કહી સંભળાવી. પેલી બહેનપણું આ સ્વનવૃત્તાંત સાંભળી એકદમ બોલી ઉઠી કે_બહેન! અરર? એક–લેટા જેટલું પાણી પીવાથી પિટ ફાટી જાય, તે પછી એક સાગરનું પાણી પીવાથી તારી શી દુર્દશા થશે, તેનો કોઈ ખ્યાલ કર્યો? તારું પેટ તે હમણાં ને હમણાં જ ફાટી જવું જોઈએ?” આ ઉત્તર સાંભળી પેલી બાઈ ગભરાઈ ગઈ. કથા કહે છે કે છેવટે તે બાઈ ત્યાંને ત્યાંજ મરી
For Private And Personal