________________
પ
કલ્પસૂત્રમાં તેમને મૃત્યુ, વસ્તુવન્ને, પત્તેિ, આછી, મહ્ત્વ અને વિલીપ એ છ વિશેષણા લગાડવામાં આવ્યાં છે, તે પરથી તેમના સ્વભાવ વગેરે પર કેટલાક પ્રકાશ પડે છે.
તેઓ દક્ષ હતા, અટલે સ` કલામાં કુશલ હતા. તેઓ દક્ષપ્રતિજ્ઞ હતા, એટલે લીધેલી પ્રતિજ્ઞાના નિર્વાહ કરનારા હતા. પ્રતિરૂપ હતા, એટલે આદશ રૂપવ’ત હતા. આલીન હતા, એટલે ધૂમ વત્ આત્મગુપ્ત હતા. ભદ્રક હતા, એટલે સુલક્ષણા હતા.× અને વિનીત હતા, એટલે માતા, પિતા, વડીલેા વગેરેના વિનય કરનારા હતા.
અન્ય ગ્રંથા પરથી એમ સમજાય છે કે તેઓ નાનપણથી જ ઘણા નિર્ભય હતા અને સર્પ, વીંછી, વાઘ, વરૂ, તેમજ ભૂત, પ્રેત, વ્યંતર, યક્ષ, પિશાચ આદિથી જરા પણ ભય પામતા ન હતા. વળી તેમનું શરીર ઘણું સુદૃઢ હતું.
શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાં જણાવ્યું છે કે ‘તીર્થંકરના આત્માએ અનાદિકાલથી આ
× ટીકાકારાએ આલીનનેા અ સગુણા વડે આલિંગાએલા અને ભદ્દકને અથ સરલ સ્વભાવી કર્યો છે, પણ તેના કરતાં આ અર્થી વધારે સંગત છે. ઇતિહાસમહાદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્ર સુરિ તથા કલ્પસૂત્રનું બંગાળી ભાષાંતર કરનાર વસ ંતકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ. એ આ અથ સ્વીકારેલા છે. જીએ િતીથ કર, મણીર ભાગ ૧ લે, પૃ ૯.