________________
૨૪૮
anninnnnnnnnnnnn
m
[ શ્રી વીર-વચનામૃત જે સંસારથી વિરક્ત છે, જે આત્મશુદ્ધિ માટે તત્પર થાય છે, જે ક્રોધ, લોભ, આદિ દુષ્ટ માનસિક વૃત્તિઓને દૂર કરનારા છે, તે સર્વથા પ્રાણીઓને હણતા નથી. જે પાપથી નિવૃત્ત થયા છે અને જે શાંતિને ધારણ કરનારા છે, તે જ સાચા વીર છે.
जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बाले, आयइं नावबुझई ॥ १७ ॥
[ દ. ચૂ. ૧, ગા. ૧ ] જ્યારે કેઈ અનાર્ય પુરુષ કેવળ ભેગની ઈચ્છાથી પિતાના ચિરસંચિત સંયમધર્મને છોડી દે છે, ત્યારે તે ભેગાસક્ત અજ્ઞાની પિતાના ભવિષ્યને જરા પણ વિચાર કરતું નથી. जया य पूइमो होइ, पच्छा होइ अपूइमो ॥ १८ ॥
દ. ચૂ. ૧, ગા. ૪] મનુષ્ય જ્યારે સંયમી હોય છે, ત્યારે પૂજ્ય બને છે, પરંતુ સંયમથી ભ્રષ્ટ થાય છે, ત્યારે અપૂજ્ય બને છે.
जं मयं सव्वसाहूणं, तं मयं सल्लगत्तणं ।। साहइत्ताण तं तिण्णा, देवा वा अभविसुं ते ॥ १९ ॥
( [ સૂ૦ ગ્રુ. ૧, અ૦ ૧૫, ગા૦ ૨૪ ]
સર્વ સાધુઓને માન્ય જે સંયમ છે, તે પાપને નાશ કરનાર છે. આ સંયમની આરાધના કરીને ઘણું છે સંસારસાગરથી પાર થયા છે અને ઘણું જીએ દેવભવને પ્રાપ્ત કર્યો છે.