________________
૩૦૧..
વિષય ] છની અનેક રૂપે હિંસા કરે છે, તેમને અનેક પ્રકારે સંતાપે છે અને અનેક પ્રકારે પીડા ઉપજાવે છે. रूवाणुवाए ण परिग्गहेण,
કપાળે રણજ્ઞિો ! वए विओगे य कहं सुहं से, | મોજે ૨ નિત્તમે ૬
ઉત્ત, અ. ૩૨, ગા૨૮ ] રૂપમાં મૂચ્છિત થયેલે જીવ મને હર રૂપવાળા પદાર્થોની પ્રાપ્તિમાં, તેમ જ તેના રક્ષણ અને વ્યયમાં તથા વિયેગની ચિંતામાં લાગ્યું રહે છે તે સંજોગકાલમાં પણ અતૃપ્ત જ રહે છે. પછી તેને સુખ ક્યાંથી મળે? रूवे अतित्ते य परिग्गहम्मि,
__ सत्तोवसत्तो न स्वेइ तुद्धि । अतुद्विदोसेण दुही परस्स,
लोभाविले आययई अदतं ।। ७ ।।
[ ઉત્તર અ. ૩૨, ગા. ૨૯ ] | પ્રિય રૂપને ગ્રહણ કરવામાં આસકત થયેલ છવા સંતુષ્ટ થતું નથી. અસંતુષ્ટ રહેલ તે દુઃખી થાય છે અને બીજાની વસ્તુઓ તરફ લલચાઈને માલીકે આપ્યા વિના પણ ગ્રહણ કરે છે, અર્થાત્ તેની ચોરી કરવાના પાપ સુધી પહોંચી જાય છે. तण्हाभिभूअस्स अदत्तहारिणो,
रूवे अतित्तस्स परिग्गहे य ।