________________
સમયકત્વ ]
૩૩૯
જે જીવ સમ્યકત્વમાંથી પતિત થઈ મૃત્યુ પામે છે, તેને ફરીથી ધર્માધિ પ્રાપ્ત થવી બહુ કઠિન છે. વળી તેને સમ્યકત્વપ્રાપ્તિને એગ્ય અંતઃકરણના પરિણામે થવા કે ધર્માચરણની વૃત્તિ થવી પણ મુશ્કેલ છે. कुप्पवयणपासंडी, सव्वे उम्मग्गपद्विआ । सम्मगं तु जिणक्खायं, एस मग्गे हि उत्तमे ॥ ५ ॥
ઉત્તર અ૦ ૨૩, ગા. ૬૩ ] કુપ્રવચનને માનનાર સર્વ સંપ્રદાયે ઉન્માર્ગમાં રહેલા છે અને જિનપ્રવચનને માનનારા સમ્યગ્ર માર્ગમાં રહેલા છે. જિનેશ્વરએ કહેલ માર્ગ જ ઉત્તમ છે.
सम्मइंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, सुलहा तेसिं भवे बोही ॥ ६ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૨૫૮ ] જે જ સમ્યગદર્શનમાં અનુરક્ત છે, સાંસારિક ફળની અપેક્ષા વિના ધર્મકરણ કરનારા છે તથા શુકલલેશ્યાથી યુક્ત છે, તે એ જ ભાવનામાં મરીને પરલેકમાં સુલભધિ થાય છે. અર્થાત્ તેમને સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ જલદી થાય છે. जातिं च वुदि च इहज्ज पास,
મૂર્દિ કાળે વિહેદ સાથે ! तम्हाऽतिविज्जो परमंति णच्चा, सम्मत्तदंसी ण करेति पावं ॥ ७ ॥
[ આ૦ અ• ૩, ઉ૦ ૨ ]