Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 528
________________ [ શ્રી વીર–વચનામૃત રાત્રિ દિવસ રીબાવાઇ રહેલા નયિક જીવાને નરકમાં આંખ ખંધ કરીને ઉઘાડીએ એટલેા સમય પણ સુખ નથી. તેએ દુઃખથી જ પીડાતા હોય છે. अतिसीतं अति उन्हं, ૩૮૮ अतितहा अतिक्खुहा अतिभयं वा । निरए नेरइयाणं, दुक्खसयाई અવિસામ || ૪ || [ જીવા॰ પ્રતિ ૩,૦:૩, ગા૦:૧૦, સૂત્ર ૯૫ ] નૈરિયેક જીવાને નરકમાં અત્યંત ઠંડી, અત્યંત ગરમી, અત્યંત તૃષા અને અત્યંતક્ષુધા એમ સેંકડા પ્રકારનાં દુઃખા એક પછી એક ભાગવવા પડે છે. जहा इहं इमं सीयं, इत्तोऽणंतगुणे तहिं ॥ ५ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૪૯ ] અહીં જેવી શીતળતા છે, તેના કરતાં નરકમાં અનંતગણી શીતળતા છે. ના રૂઠ્ઠું બાળી ઉદ્દો, જ્ઞોઽળતનુને દ્ ॥ ૬॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૪૮ ] અહીં અગ્નિની જે ઉષ્ણુતા છે, તેના કરતાં નરકમાં અન'તગણી ઉષ્ણતા છે. छिंदंति बालस्स खुरेण नक्कं, उठ्ठे वि छिंदति दुवैवि कणे । जिन्भं विणिकस्स विहत्थिमित्तं, तिक्खाहि सूलाभितावयंति ॥ ७ ॥ [ ॰ શ્રુ॰ ૧, અ॰ ૫, ૬ ૧, ગા॰ ૨૨ ]

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550