Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 537
________________ શિક્ષાપદ ] ગૃહસ્થ છે કે ભિક્ષુ, જેમણે કષાયોને શાંત કર્યા છે, તે સંયમ અને તપનું પાલન કરવાથી તે સ્થાનેમાં અર્થાત્ . દેવલોકમાં જાય છે. दुल्लहा उ मुहादाई, મુનીવી વિ ટુકદ્દા | मुहादाई मुहाजीवी, दो वि गच्छंति सोग्गइं ॥ २० ॥ [ દશ૦ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૧૦ ] આ જગતમાં કઈ પણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા આપનારા દુર્લભ. છે, તેમ કેવળ સંયમનિર્વાહને માટે જ ભિક્ષા ગ્રહણ કરનારા પણ દુર્લભ છે. નિઃસ્વાથ દાતા અને નિઃસ્વાર્થી ભિક્ષુ બંને ઉત્તમ ગતિને પામે છે. जत्थेव पासे कइ दुप्पउत्तं, વા વાયા કટુ માળ | तत्थेव धीरो पडिसाहरिज्जा, आइन्नओ खिप्पमि वक्खलीणो ।। २१ ॥ [ દશ૦ ચૂ૦ ૨, ગા. ૧૪] જ્યારે પણ પોતે પિતાને મન, વચન, કાયાથી કયાંઈ પણ પ્રવૃત્ત થતે દેખે ત્યારે ધીર પુરુષ, ઘોડાને લગામથી ખેંચવામાં આવે છે, એ રીતે, એજ ક્ષણેપિતાની જાતને એ દુષ્પવૃત્તિમાંથી હટાવી દે.

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550