Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 535
________________ ૩૯૨ શિક્ષાપદે ] જે રાક્ષસ છે, જે યમપુરવાસી છે, જે દેવતા છે, જે ગધ છે, જે આકાશગામી કે પૃથ્વીનિવાસી છે, તે બધા મિથ્યાવાદ કારણેાને લીધે જ વારંવાર ભિન્ન રૂપામાં જન્મ ધારણ કરે છે. इइमेगे उ भासन्ति, सायं साएण विज्जई । जे तत्थ आरियं मग्गं, परमं च समाहियं ।। १३ ।। [ સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૩, ૩૦ ૪, ગા૦ ૬ ] કોઈ એમ કહે છે કે સુખથી જ છે, પણ તે સત્ય નથી, તેમાં જે આ જ્ઞાન—દન–ચારિત્રની આરાધનારૂપ માર્ગ છે, એ જ પરમ સમાધિને આપનાર છે. સુખની પ્રાપ્તિ થાય માગ છે. એટલે मा एयं अवमन्नन्ता, अप्पेणं लुम्पहा बहुं । एयस्स उ अमोक्खाए, अयोहारि व्व जूरइ ॥ १४ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૩, ૩૦ ૪, ગા॰ ૭ ] એ પરમ માની અવજ્ઞા કરીને આત્માને ખૂબ વિષયભાગથી ખરડા નહિ. બેગમાગ અમેાક્ષના છે, અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. જો તમે આટલુ નહિ સમજે તે લેાહના બદલે સેાનું ન લેનારા વણિકની. માકૃત પશ્ચાત્તાપ કરશે. जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयन्ति ॥ १५ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ } ]

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550