________________
૩૯૪
[ શ્રી વીર–વચનામૃત
जसं कित्ति सिलोगं च जा य वंदणपूयणा । सव्वलोयंसि जे कामा, तं विज्जं परिजाणिया ॥ ९ ॥
[ ±॰ શ્રુ॰ ૧, અ૦ ૯, ગા૦ ૨૨] યશ, કીર્તિ, પ્રશ'સા, આદર, વંદન, પૂજન તથા આ લેાકમાં જે પણ કામભાગેા છે, તેને અપકારી જાણીને છેડી દેવા ઘટે.
अट्ठावयं न सिक्खिज्जा, वेहाईयं च णो वए ॥ १० ॥ [ સુ. જી. સ્કુ. ૧, અ॰ ૯, ગા૦ ૧૭ ]
જુગાર ખેલવાનું ન શીખો. જે વાત ધર્મોથી વિરુદ્ધ હાય તે ન એલે.
इहमेगे उ मण्णंत्ति, अप्पच्चक्खाय पावगं । आयरिअं विदित्ताणं, सब्वदुक्खा विमुच्चइ ॥ ११ ॥ [ ઉત્ત॰ અ॰ }, ગા॰ ૯ ] કેટલાક એમ માને છે કે પાપનુ' પ્રત્યાખ્યાન કર્યાં સિવાય ( માત્ર જ્ઞાનપ્રાપ્તિ કરવાથી મુક્તિ મળે છે, પણ એ વાત ખરાખર નથી. ) જાણેલું આચરવાથી જ સ દુઃખોમાંથી મુક્ત થવાય છે. તાપ કે માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી નહિ, પણ જ્ઞાન અને ક્રિયા ઉભયથી મુક્તિ મળે છે.
जे रक्खसा वा जमलोइया वा,
जे वा सुरा गंधव्वा य काया । आगासगामी य पुढोसिया जे,
पुणो पुणो विःपरिया सुर्वेति ॥। १२ ।। [ મૂ. બ્રુ. ૧, અ॰ ૧૨, ગા૦ ૧૩ ]