Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 532
________________ ધારા ચાલીસમી શિક્ષાપદે - - - - - - - - - - इह माणुस्सए ठाणे, धम्ममाराहि नरा ॥ १ ॥ [ સૂ૦ બુથ સ્કે૧, અ. ૧૫, ગા. ૧૫ ] ધર્મની આરાધના કરવા માટે જ આ મનુષ્યલેકમાં મનુષ્ય ઉત્પન્ન થાય છે. सरीरमाहु नावत्ति, जीवे वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥ २ ॥ [ ઉત્તઅ૨૩, ગા૦ ૭૩ ] આ શરીર નૌકારૂપ છે, જીવ નાવિકરૂપ છે અને સંસાર એ સમુદ્ર છે કે જેને મહર્ષિઓ તરી જાય છે. कसेहि अप्पाणं । કરેf qળે છે રૂ . [ આ બુક ૧, અ૦ ૪, ઉ૦ ૩, ગા. ] આત્માને કસે. આત્માનું દમન કરે. सव्वं सुचिण्णं सफलं नराणं ॥ ४ ॥ [ ઉત્તઅ. ૧૩, ગા. ૧• ] મનુષ્યના સર્વ સદાચાર સફળ થાય છે. संसयं खलु सो कुणई, जो मग्गे कुणई घरं । .. जत्येव गन्तुमिच्छेज्जा, तत्थ कुग्विज सासयं ॥ ५ ॥ [ ઉત્ત. અ૦ ૯, ગા. ૨૪ ]

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550