________________
૩૦૦
[ શ્રી વીર-વચનામૃત
પાપી આત્માઓ નરકોનિમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાધામીઓ તેમને શિરચ્છેદ કરી, તેમના શરીરમાંથી લેહી કાઢી તેને ધગધગતી લેખંડની કઢાઈમાં નાખી ખૂબ ઉકાળે છે, અને પછી તે ઉકળતા લેહીની કઢાઈમાં તે જીને નાખી ખૂબ તપાવે છે. આ વખતે તે પાપીઆત્માઓ જેમ તપેલા તવા ઉપર માછલી તરફડે તેમ અસહ્ય દુઃખથી રીબાતાં તરફડિયાં મારે છે. नो चेव ते तत्थ मसीभवंति,
ण मिजती तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता,
__ दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥ १० ॥
[ સૂ. બુ. ૧, અ૫, ઉ૦ ૧, ગા. ૧૬ ] નારકીય જીવોને પરમાધામી ઉકળે છે તથા બ્જે છે, છતાં તે ભસ્મીભૂત થઈ જતા નથી. વળી જે ભયંકર છેદન, તથા તાડન-તર્જન કરવામાં આવે છે, તેનાથી પણ તેઓ મરણને શરણ થતા નથી. પરંતુ પોતે કરેલાં કર્મોના ફળ ભેગવવા માટે તે દુખિયારા જે નિયત સમય સુધી દુઃખ ભેગવ્યા જ કરે છે.
ते णं तत्थ णिच्च भीता णिच्चं तसिता णिच्चं छुहिया णिच्चं उव्विग्गा णिच्चं उप्पपुआ णिच्चं वहिया णिच्चं परममसुभमउलमणुबद्धं निरयभवं पच्चणुभवमाणा विहरंति ॥ ११ ॥
[ જવા. પ્રતિ ૩, ઉ. ૨, સૂત્ર ૮૯ ] તે નારકીના છ હમેશાં ભયભીત હોય છે, હમેશાં