________________
નરકની વેદના |
૩૮૯
(નરકમાં યમદૂત જેવા પરમાધામી હોય છે.) તે નરકમાં ઉત્પન્ન થયેલા છવના નાક, કાન તથા હોઠે ને છરીવડે કાપી નાખે છે તથા તેમના મોંમાંથી જીભને એકવેંત જેટલી બહાર ખેંચી કાઢી, તેમાં અણીદાર કાંટાઓ ભેંકીને પરિતાપ ઉપજાવે છે. ते तिप्पमाणा तलसंपुडं व्व
પારંઢિયે તત્ય થતિ વા | गलंति ते सोणिअपूयमंसं,
પોફા રવાપરૂદ્ધિચT || ૮ || ( [ સૂટ શ્ર૧, અ૦ ૫, ઉ૦ ૧, ગા૦ ૨૩ ]
તે કાપી નાખેલા નાક, કાન તથા હોઠમાંથી રુધિર વહ્યા કરે છે અને પવનને ઝપાટો આવતાં સૂકા તાડપત્રને સમૂહ જેમ ખડખડાટ કરે છે, તેમ પીડા પામી રહેલા એ જ રાત્રિદિવસ કરુણ સ્વરે આકંદ કર્યા કરે છે. (પરંતુ આટલેથી જ વસ્તુસ્થિતિનો અંત આવતો નથી. પરમાધામી લેકે) તેમનાં છેટાયેલાં અંગને અગ્નિજવાળાથી સળગાવે છે અને ત્યારબાદ તેના પર જલદ ક્ષાર છાંટવામાં આવે છે, જેથી તેના અંગમાંથી શેણિત અને માંસ વધુને વધુ ઝર્યા કરે છે. रुहिरे पुणो वच्चसमुस्सिअंगे,
भिन्नुत्तमंगे परिवत्तयंता । पयंति णं णेरइए फुरते,
सजीवमच्छेव अयोकवल्ले ॥ ९ ॥ [ સૂ૦ મૃ. ૧, અ. ૫, ઉ૦ ૧, ગા. ૧૫ ]