________________
નરકની વેદના ]
૩૯૧
ત્રાસ પામેલા હોય છે, હમેશાં ક્ષુષિત હોય છે, હમેશાં ભૂખ્યા હોય છે, હમેશાં ઉદ્વિગ્ન હૈાય છે, હમેશાં ક્ષેાભવાળા હાય છે, હમેશાં વધ પામેલા હાય છે અને હમેશાં ઘણા અશુભ તથા જેની સરખામણી ન થઈ શકે એવા પરમાણુએથી અનુબદ્ધ હોય છે. આવી રીતે નરકમાં ઉત્પન્ન થયેલા છવા પીડા પામતા પેાતાના દિવસેા નિમન કરે છે. नेरइयाणं भंते! केवइकालं ठिई पन्नत्ता १ गोमा ! जहन्नेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं સોવમારૂં ॥ ૨ ॥
[ જીવા॰ પ્રતિ॰ ૩, સૂત્ર ૨૨૨ ] પ્રશ્ન-હે ભગવન્ ! નારકીઓની કેટલા કાલની સ્થિતિ છે?
ઉત્તર—હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની. एयाणि सोच्चा णरगाणि धीरे,
न हिंसए किंचण सव्वलोए ।
एतदिट्टी अपरिग्गद्दे उ,
बुज्झिज लोयरस वसं न गच्छे || १३ |
[ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૫, ૩૦ ૨, ગા૦ ૨૪ ] નરકનાં આ દુઃખના ચાર કરીને ધીર પુરુષે સ લેાકમાં કોઈની પણ હિંસા કરવી નહિ. તેણે એકાંતદૃષ્ટિ એટલે નિશ્ચલ સમ્યક્ત્વ ધારણ કરવું, અપરિગ્રહી અનવું અને લૌકિક માન્યતાઓને વશ ન થતાં તાત્ત્વિક આધ પ્રાપ્ત કરવા.