________________
૩૮૦
[ શ્રી વીર–વચનામૃત
મનુષ્ય કે જેણે વિવિધ પ્રકારનાં આસન, વિવિધ પ્રકારની શષ્યાઓ અને વિવિધ પ્રકારનાં વાહનાના ઉપયાગ કરેલા છે, તેમજ જેણે સપત્તિ અને શબ્દાદિ વિષયે સારી રીતે ભાગવેલા છે, એ ઘણેા ક°રજના સ`ચય કરીને તથા ઘણા કટે મેળવેલું ધન અહી' છેડીને મરણકાળે એવે શાકસ તાપ કરે છે કે જેવા અતિથિ આવતાં બકરા કરે છે.
तओ आउपरिक्खीणे, चुयादेहा विहिंसगा । आसुरीयं दिसं बाला, गच्छन्ति अवसा तमं ॥ १८ ॥ [ ઉત્ત॰ અ॰ ૭, ગા॰ ૧૦ ]
પછી આયુષ્યને ક્ષય થતાં હિંસક અજ્ઞાની જીવ શરીરને ઘેાડીને કવશાત્ નરકમાં જાય છે.
जहाकागिणीए हे उं, सहस्सं हारए नरो ।
अपत्थं अम्बगं भोच्चा, राया रज्जं तु हारए ||२९|| एवं माणुस्सा कामा, देवकामाण अन्ति । सहस्सगुणिया भुज्जो, आउ कामा य दिव्विया ||२०|| अणेग वासाउया, जा सा पण्णवओ ठिई । जाई जीयन्ति दुम्मेहा, ऊणे वासस्याउए ॥२१॥ [ ઉત્ત॰ અ॰ ૭, ગા૦ ૧૧ થી ૧૩ ]
જેમ કોઈ મનુષ્ય એક કાકી ( રૂપિયાના એ’શીમા ભાગના સિક્કો) મેળવવા જતાં હજારો સેનામહાર હારી જાય છે અને જેમ કાઈ રાજા અપથ્ય કેરી ખાઈને પેાતાનું રાજ્ય ગુમાવી દે છે, તેમ મૂખ મનુષ્યા માનુષી ભાગાને માટે ઉત્તમ દેવતાઈ સુખા ગુમાવી દે છે. આવા મનુષ્યાએ