________________
પરભવ ] हिंसे बाले मुसावाई, अद्धाणमि विलोवए ।
अन्नदत्तहरे तेणे, माई कं नु हरे सढे ॥ १३ ॥ इत्थीविसयगिद्धे य, महारम्भपरिग्गहे । मुंजमाणे सुरं मंसं, परिवूढे परंदमे ।। १४ ।। अयककारभोई य, तुंडिले चियलोहिए । आउए नरए कंखे, जहाऽऽएसं व एलए ॥ १५ ॥
[ ઉત્તવ અ ૭, ગા. ૫ થી
૭ ]
જે અજ્ઞાની હિંસક છે, જૂઠું બોલનારો છે, માર્ગમાં લૂંટ ચલાવનારો છે, વિના દીધેલી વસ્તુનું હરણ કરનારે ચેર છે, બીજાને ઠગનારે છે, અને કેની વસ્તુ ઉઠાવી લઉં? એવા દુષ્ટ વિચારવાળે છે, જે સ્ત્રી અને વિષયમાં ગૃદ્ધ છે, મહારંભી અને મહાપરિગ્રહી છે, દારૂ પીનારે છે, માંસ ખાનાર છે, બલવાન થઈ બીજાનું દમન કરનાર છે, બકરાનું ખૂબ પકાવેલા માંસનું ભક્ષણ કરનારે છે, અને એ રીતે મોટા પેટવાળે તથા રાતેમા થયેલ છે, તે નરકાયુની આકાંક્ષા કરે છે કે જે રીતે પિષેલે બકરે. અતિથિની.
आसणं सयणं जाणं, वित्तं कामे य भुंजिया । दुस्साहडं धणं हिच्चा, बहुं संचिणिया रयं ॥ १६ ॥ तओ कम्मगुरू जंतू, पच्चुप्पन्नपरायणे । अय व्व आगयाएसे, मरणंतम्मि सोयई ।। १७ ॥
[ ઉત્ત, અ૦ ૭, ગા. ૮-૯ ] માત્ર વર્તમાન કાળને જ વિચાર કરનારે ભારેકમી