________________
પરભવ ]
૮૫
समता सव्वत्थ सुव्वते,
રેવા છે સાચું છે રૂ૨ ( [ સૂ૦ ૦ ૧, અ• ૨, ઉ૦ ૩, ગા. ૧૩]
ગૃહસ્થ પણ ઘરમાં વસવા છતાં પિતાની શક્તિ મુજબ પ્રાણીઓની દયા પાળે, સર્વત્ર સમતા ધારણ કરે, નિત્ય અહંતુપ્રવચન સાંભળે છે તે મૃત્યુ બાદ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. कुसग्गमेत्ता इमे कामा, सन्निरूद्धम्मि आउए । कस्स हे पुराकाउ', जोगक्खेमं न संविदे ॥ ३३ ॥
ઉત્તઅ૭, ગા. ૨૪] મનુષ્યના સીમિત આયુષ્યમાં કામગ તે દાભની અણુ પર રહેલાં જલબિંદુ સમાન છે, અર્થાત અતિ અલ્પકાલીન છે. તે પછી જીવ કર્યો હેતુ સામે રાખીને પિતાના ગક્ષેમને જાણ નથી ? पच्झा वि ते पयाया,
खिप्पं गच्छंति अमरभवणाई । जेसि पियो तवो संजमो,
य खंती य बम्भचेरं च ॥ ३४ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૨૮ ] જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, એવે સાધક જે પિતાની પાછલી અવસ્થામાં પણ સંયમમાર્ગ ગ્રહણ કરે છે, તે શીધ્ર અમરભવનમાં જાય છે, અર્થાત દેવલેકમાં ઉત્પન્ન થાય છે.
૨૫