________________
૩૭૮
[ શ્રી વીર-વચનામૃત
વિષયસંગને દૂર કરો અને તેને અંકુશમાં રાખે. અસાધુ કર્મથી દુર્ગતિમાં ગયેલે જીવ અત્યંત શેક કરે છે, આકંદ કરે છે અને વિલાપ કરે છે. जहाऽऽएसं समुहिस्स, कोई पोसेज्ज एलयं ।
ओयर्ण जवसं देज्जा, पोसेज्जावि सयङ्गणे ॥९॥ तओ से पुढे परिवूढे, जायमेए महोदरे । पीणिए विउले देहे, आएसं परिकंखए ।। १० ।। जाव न एइ आएसे, ताव जीवइ से दुही । अह पत्तम्मि आएसे, सीसं छेत्तूण भुज्जई ॥ ११ ॥ जहा से खलु ओरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहई नरया उयं ॥१२॥
[ ઉત્ત, અ છે, ગા. ૧ થી ૪] જેમ અતિથિને માટે કઈ કઈ બકરાને પાળે છે, તેને પિતાનાં આંગણામાં રાખે છે અને ભાત-જવ વગેરે ખવડાવીને તેનું પિષણ કરે છે.
આ બકર ખાઈ-પાઈને પુષ્ટ, ચરબીવાળે, મેટા પેટવાળે અને સ્કૂલ દેહવાળો થઈ જાય છે, ત્યારે પાલક અતિથિની પ્રતીક્ષા કરે છે.
અતિથિ નથી આવતે ત્યાં સુધી બકરે જીવે છે. અતિથિ આવતાં તે બકરાનું ગળું કાપી તેનાં માંસનું ભક્ષણ કરવામાં આવે છે.
જેમ એ બકર અતિથિને માટે નિશ્ચિત છે, તેમ અધર્મિષ્ઠ-અજ્ઞાની જીવનું નરકાયુ નિશ્ચિત છે.