________________
૩૮૨
[ શ્રી વીર-વચનામૃત અને નરક તથા તિર્યંચની ગતિ એ જીના મૂળધનને -નાશ છે.
दुहओ गई बालस्स, आवई वहमूलिया । देवत्तं माणुसत्तं च, जं जिए लोलया सड़े ॥ २५ ।। तओ जिए सई होई, दुविहं दुग्गई गए । दुल्लहा तस्स उम्मग्गा, अद्धाए सुचिरादवि ।। २६ ॥
[ ઉત્ત, અ ૭, ગા. ૧૭–૧૮ ] અજ્ઞાની જીવની વધ અને બંધનની મૂળરૂપ બે પ્રકારની દુર્ગતિ થાય છે, કારણ કે તે વિષયને લુપી બનીને દેવત્વ તથા મનુષ્યત્વ હારી જાય છે. एवं जियं सपेहाए, तुलिया बालं च पंडियं । मूलियं ते पवेसन्ति, माणुसिं जोणिमिन्ति जे ।। २७ ।।
[ ઉત્તઅ. ૭, ગા. ૧૯ ] આ રીતે હારેલા જોઈને તથા બાલ અને પંડિતભાવની તુલના કરીને બુદ્ધિમાન પુરુષે સમજવું જોઈએ કે જે મનુષ્યોનિમાં આવે છે, તે મૂળ ધન સાથે પ્રવેશ કરે છે.
वेमायाहिं सिक्खाहिं, जे जरा गिहिसुव्वया ।। उति माणुसं जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२८॥
[ ઉત્ત, અ ૭, ગા૦ ૨૦ ] જે પુરુષે વિવિધ પ્રકારની શિક્ષા દ્વારા ગૃહસ્થજીવનમાં પણ સુવતી છે, તે મનુષ્યનિને પ્રાપ્ત થાય