________________
ધારા આડત્રીસમી
પરભવ
કો છPd
V
D
6
(
..
તો
.
तेणावि जं कयं कम्मं, सुहं वा जइ वा दुहं ।। कम्मुणा तेण संजुत्तो, गच्छई 3 परं भवं ॥ १ ॥
[ ઉત્ત, અ. ૧૮, ગા. ૧૦ ] જીવે સુખ કે દુઃખ ઉપજાવનારું જે કર્મ કર્યું હોય, તેનાથી સંયુક્ત થઈને તે પરભવમાં જાય છે.
अद्धाणं जो महंतं तु, अप्पाहेओ पवजई। गच्छन्तो सो दुही होइ, छुहातण्हाए पीडिओ ॥२॥ एवं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । गच्छन्तो सो दुही होइ, वाहीरोगेहिं पीडिओ ॥ ३ ॥ अद्धाणं जो महंतं तु, सपाहेओ पवजई । गच्छन्तो सो सुही होइ, छुहातहाविवज्जिओ ॥ ४ ।। एवं धम्मं पि काऊणं, जो गच्छइ परं भवं । गच्छन्तो सो सुहो होइ, अप्पकम्मे अवेयणे ।। ५ ॥
[ ઉત્તઃ અ. ૧૯, ગા. ૧૯ થી ૨૨ ] જેમ કે મનુષ્ય લાંબા પ્રવાસે નીકળ્યું હોય અને સાથે ભાતું ન લે, તે તે ચાલતાં ચાલતાં ભૂખ અને તરસથી પીડા પામી દુઃખી થાય છે, તેમ જે આત્મા ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે, તે આગળ જતાં વ્યાધિ અને રોગથી પીડા પામી દુઃખી થાય છે.
જેમ કે મનુષ્ય લાંબા પ્રવાસે નીકળ્યો હોય અને